________________
स्थुलादि चार देह विषे. મલિનપથે જઈ નિધા વેદ, વિપ્રવૃત્તિને કર્યો ઉછે. ૧૩ પરનારીને કીધે સંગ, હોડ જગટે લાગ્યો રંગ; શિષ્ટ કેરી નિંદા કરી, દુષ્ટની મૈત્રી આચરી. વિનઅપરાધે બાન્યા જત, સેવ્યા નહિ વેદિયા સંત; ત્યાગીને ધન આપ્યું તમે, માટે પીડા કરશું અમે. ૧૫ નિષ્ફળ પાપ કદી નવ હાય, આચરનાર ભેગવે સંય; પ્રભુની આજ્ઞા વશમાં અમે, માફ કરી શકિયે નહિ કયમે. ૧૬ પામીને માનવને દેહ, પાપકર્મ કીધાં નહિ છે; કેટીવાર આવ્યા આ ઠાર, લાજ તમને નહિ લગાર. ધર્મરાય મુખ ભાખે એમ, જમડાને દે આજ્ઞા તેમ; જમડા વળતી મારે માર, જી પરવશ કરે પુકાર. ૧૮ અધિકું રૂદન કરે પસ્તાય, હવણું કેણ થાય અહિં સાય; ધન દારાદિક સુખમાં ફર્યો, જગકર્તા પ્રભુને પરહર્યો. ૧૯ કરદારાને પરધન હ, બહુ છળ ભેદ નિરંતર કર્યું કેટિક કુકર્મ કીધાં જેહ, અહણ પ્રકટ ફળ્યાં છે તેહ. ૨૦ એમ કહી કહીને અકળાય, નહિ છુટવાને કાંય ઉપાય, સર્વ મળીને નરક હજાર, તેમાં અઠાવી છે સાર. ૨૧ તેની કથા પુરાણે કહી, નારક તનુધરને સુખ નહીં, તેને જમડા નડે ન કેય, ઇટમ જે પ્રભુને જન હેય. ૨૨
स्थुलादि चार देह विषे. બબા બહુવિધ સુણી જેહ, કર્તા બ્રહ્મ કરે છે તેહ, ચોરાશીલખ તનું કહેવાય, ચાર ખાણમાં ઊપજ થાય.” ૧
Scanned by CamScanner