________________
अक्षरमाळा. દથી ઉપજે છે જેહ, સ્વેદજ નામ કહે છે તે જા લીખે પરા ફળ જત, ઈત્યાદિક સ્વેદ જે અનાત. પૃથ્વી ભેદી ઊગે જેહ, ઉદ્વિજ છવ કહે છે તે તણ તૃણ ગુલમ લતા ત્વક સાર, ઉદ્વિજમાં છે ઘણા પ્રકાર. ૩ અંડભેદી ઉપજે જે જંત, અંડજ જીવ કહે ભગવંત પક્ષી મગર મછ કરચંડ, નીપજે ઈત્યાદિકનાં અંડ. ૪ જરાયુથી જે ઉપજે અંત, નામ જરાયુજ કહે મહંત; પશુ માણસ આદિકના દેહ, જરાયુથી ઉપજે છે તેહ. જરાયુજમાં નરતનું ચેષ્ટ, બ્રહ્મ ભજે તે પામે છે, તેની ઉત્પત્તિ કર્યું જેમ, યાજ્ઞવલ્કય મુનિ કહે છે તેમ. ૬ હાંગર આદિ ઓષધી કહેવાય, તેના ભેજનને રસ થાય; રસનું રૂધિર બને તનું માંય, માંસ બને છે તેનું ત્યાંય. ૭ વસા માંસની હનુમાં થાય, વસાતણું તે હાડ ગણાય; હાડ તણું મજજા નીપજે, મજજાનું વીરજ ઉપજે. નરનારી બેહુ ભેળાં મળે, જીવ વીરજ રજ ભેળો ભળે; પહિલે માસે કચરે થાય, બીજે માસે ગાળ ઘડાય. ત્રીજે ઈદ્વિતણે આકાર, એથે પ્રકટે અંગ વિકાર; પંચમે માસે રૂધિર ભરાય, રેમ નખાદિક છ થાય. ૧૦ સસમાસ થાય જે વાર, તનુ ચેતન મન થાય તયાર, સ્નાયુ સિરાને ના હોય, ત્યારે પૂર્ણ બને તનુ સેય. ૧૧ માસ આઠમે પૂરે હોય, ત્વચામાંસ મૃત્તિ આવે સાય; બળ ઓજસ ને વહે છે પ્રાણ, અંતઃકરણ વિષે હોય જાણ, ૧૨ પૂર્વજન્મ તણી સ્મૃતિ જેહ, હાય જીવને સઘળી તે;
Scanned by CamScanner