________________
षट्शास्त्र विषे. પ્રમાણુના લઇને ભાધાર, જગકત્તાઁ વણ્યા નિર્ધાર; નાસ્તિકકેરા પ્રથા જેહ, બડી નાખ્યા સઘળા તેહ. કપિલ પતંજલિ હરિ અવતાર, બે જણુ ચેાગશાસ્ત્ર કર્રાર, જીવ બ્રહ્મના જેહ વિજોગ, મેહુના દરસાવ્યેા છે જોગ. એવાં શાસ્ત્ર રચાયાં ચાર, પૂરા નાન્યેા વેદ વિચાર; મન્યા જૈમિનીને મુનિ વ્યાસ, ચાર વેદના કરી તપાસ. ૫ મીમાંસા કીધી છે ત્યાંય, વેદ અર્થ દરસાવ્યે માંય; વિચાર સાચા કરવા જેહ, મીમાંસા તે કહિયે તેહ, ધમતાં પ્રતિપાદક જેહ, વેદ વચન જેનાં તેહ; જૈમિનિચે મનમાં તે ધરી, તે પર ધર્મ મીમાંસા કરી. બ્રહ્મતણી પ્રતિપાદક શ્રુતિ, વ્યાસે તેમાં કીધી મતી; બ્રહ્મમીમાંસા સુંદર કરી, બ્રહ્મ ઉપાસન તેમાં ધરી. એમ શાસ્ત્ર ષટ્ ઉપનાં તેહ, સગળાં વેદ મૂળ છે એહ; વેદ અર્થ દરસાવે ખરે, ષટ્ દર્શન માટે ઉચરે. ષામાં વાદ વિનાદ, મહાપુરૂષને ઉપજે માદ; વાદ રસે બહુ પ્રીતિ થાય, શાસ્ર શીખવામાં મન જાય. વિપ્ર વર્ગ જ્યાં ભેગા થાય, વાદ વિનાદ કરે પરખાય; શ્રુતિસ્કૃતિનાં દઇ પ્રમાણ, ચર્ચા કરે વિપ્ર જે જાણુ. સંવત પંદર પચી થકી, શૂદ્ર લેખ પ્રકટત્યા છે નકી; કલ્પિત પ્રાકૃત જોડી ગ્રંથ, તેઓએ થાપ્યા મહુ પથ. પરચા જાડા જોડે મહુ, ભેાળાંને ભરમાવે સહુ; તે જોઇને વિધ્રાના વાદ, અંતરમાંહે ધરે વિષાદ. ૨ ખેદ.
૧ સિદ્ધિ.
૧૦
૧૧
૧૨
૧૩
Scanned by CamScanner