________________
અમા. નવા પંથ ચાલ્યા છે જેહ, કાંય વેદનું લે છે તે બીજી ભેળે કલ્પિત વાત, વળતી પંચ કરે વિખ્યાત. એમ અનેક થાય છે પંથ, કલ્પિત ઝાઝા બધે ગ્રંથ ખરી વસ્તુ તેથી ખેવાય, સાચ તણે નિર્ણય નવ થાય. ૧૭ ઘરમાં ચેખું વૃત જે હોય, કોપરેલ ભેળે જ્યમ કય; પંથી એમ બગાડે ધર્મ, ભેળી નિજનાં નવાં કુકર્મ. ૧૮ કેઈનું મન હિંસામાં રચ્યું, કે પરદારાલિંગન ગમ્યું; કઈને કફ કર્મશું રાગ, કેઈને શૌચ ક્રિયાને ત્યાગ. કેઈ નાસ્તિકને પ્રભુ નવ ગમે, કેઈનું મન ઠગવામાં રમે, ઈત્યાદિક જે મનમાં હોય, તેવા ગ્રંથ રચે છે સેય. વડે જીવ સ્વારથનું એમ, રાગ દ્વેષ ભરેલા તેમ; રાગદ્વેષ ઈશ્વરને નથી, માટે સાચી વાણી કથી. સાચું જીવ ન બેલે કેય, તેનાં વચન પ્રમાણુ ન હોય; રાગદ્વેષ રહિત ભગવાન, તેને સઘળા છવ સમાન. ૨૨ માટે તે સાચું ઉચરે, ઠગવાનું મનમાં નવ ધરે; ઈશ જીવ વચને પરખાય, સિંહ શિયાળ શબ્દને ન્યાય. ૨૩ સાચાં વચન જાણિયે જેહ, જાણે ઇશ્વરક્ત છે તેહ વિદ વચન માટે માનિયે, કહે છેટમ સહુ સુખ પામિયે. ૨૪
૧ વિષે. તત્તા તત્વ ગ્રંથ છે વેદ, ધર્મ બ્રહ્મને ભાગે ભેદ, ડાહ્યા ઋષિ જન જે વિદ્વાન, ઘણું વેદનું જેને જ્ઞાન. કર્યો તેમણે શાસ્તર સહ, વેદ અર્થ દરસાબે બહ; કણાદ ને ગાતમમુનિ જેહ, તર્ક શાસ્ત્રના કે
Scanned by CamScanner