________________
આ વેદના વિજે. વેદ કાયદે જાણે આવ, ધર્મ બ્રહ્મ જેમાં પ્રતિપાદ્ય,
વેદ પાઠ જે દ્વિજ જન કરે, તેનાં પ્રભુ સહ પાતક હરે, આ પૂર્વે ચાલ લખ્યાને નહિ, સુખથી સુનિજન ભણતા સહિ.
ઘણે કાળ વિત્યે જેટલે, પાને વેદ લખ્યા તેટલે; - ત્યારે સહુ કષિ ભેગા થયા, મુખથી પાઠ શ્રતિના કહ્યા." - જેને પાઠે વચને જેમ, તેણે તરત લખાવ્યાં તેમનું - તેથી સરળ અનુક્રમ ગયે, કહિકહિ અધિક ઉમે થયે.
જોતાં શાખા ગ્રંથમાંય, એ નિર્ણય થાય ત્યાંય; ધર્મ બ્રહ્મ પ્રતિપાદક જેહ; મૂળ વચન પ્રભુ મુખનાં તેહ, માટે વેદધર્મ છે જેહ, પ્રકટ ઈશ્વરે કીધે તે; વેદધર્મની છાયા ગ્રહી, અન્યપંથ પ્રકટયા છે સહી. સાચાં વેદવચન છે જેહ, ગૂઢ અર્થ ભરિયાં છે તે મોટા આચારજ જે થયા, બીહિતા વેદ અથે કહિ ગયા. ૧૦ કઈ કઈ અર્થ ઉપરથી કહે, મૂળાશય પ્રભુને નવ ગ્રહે, તેથી મત પ્રકટયા છે ઘણા, બાંધ્યા ગ્રંથ બહુલ તે તણા. ૧૧. સંસ્કૃત વેદ વચન છે સાર, જેને વક્તા જગકર્તા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સમેત, ભણવા વેદ કરીને હેત. શુદ્ર ભણે ભાષાંતર થયું, તેનું જા ન વાચ શાસ્ત્ર કર્યો ખટ મુનિયે જેહ, વેદ અર્થ વિસ્તાર તેહ. ધર્મ બ્રહ્મ વર્ણ છે શુદ્ધ, ખટ શાસ્ત્ર નહિ વેદ વિરૂદ્ધ વેદ વિરૂદ્ધ ગ્રંથ જે હાય, ચારે વર્ણ સુણે નહિ સાય. ૧૪ નવા પંથ જે જગમાં હોય, છાયા વેદતણ લે સેય; વેદ ચક્રવર્તે છે રાય, સહુ પથામાં તેની છાય.
- ૧૨
Scanned by CamScanner