________________
મઝા. ટ શાની નિંદા કરે, વેમ ઘણા બળામાં ભરે, કહે “ પર હાથી દેખ, ઝઘરે બડ મચા” પખ ૧૪ બજિસને પુછાદિક જે બહા, તેરા હિસને હાથી કહા એવાં બી ખાતે ગહે, શાસ્ત્રકારને અંધા કહે. ૧૫ શાસકાર તે અંધા નથી, વેદ પ્રમાણે વાણું કથી;
ગ ધર્મ ભક્તિ ને જ્ઞાન, પૃથક કર્યું વેદ વ્યાખ્યાન. તેવું શાસ્ત્રકાર ઉચરે, વાદ વિને કારણે કરે; વાદે થાય તત્વને શેપ, વાદે થાય બ્રહ્મને બેધ. માટે વાદ કરે વિદ્વાન, અંતરમાં ન ધરે અભિમાન; સર્વ મળીને થાપે વેદ, નાસ્તિક મતને કરે ઉછે. કોઈને મંદિર રચવું હોય, પ, શિલ્પી બેલા સોય; સુંદર મંદિર થાય તૈયાર, શોભા લેક વખાણે સાર. ૧૯ કડિયે ચૂર્ણકાર કુંભાર, શિલાટ સૂત્રધાર હાર; નિજ નિજકૃતિનું કરે વખાણ, તેને ખાટું ન કહે જાણું. ૨૦ શાશ્વતણું છે એવા વાહ, બેટે કહેતાં લાગે બાધ; દુર્મતિ નાસ્તિક પ્રકટયા જદા, મુનિયે શાસ્ત્ર રચ્યાં છે તદા. ૨૧ નાસ્તિકતણા કુતર્કો જેહ, કરી સુતકને ખંડયા તેહ ગતાનુગતિકા લેક સદાય, જતાતણ પાછળ બહુ જાય. ૨૨ માટે રચ્ય શાસ્ત્રના ગ્રંથ, ખંડી નાખ્યા નાસ્તિક પંથ, ખટ શાસ્તરમાં કરતાં બંડ, પ્રકટયા છે છનું પાખંડ. થથ્થામાં તે વર્ણન થશે, શાતા જનના સંશય જશે; વેદશાસ્ત્રને મારગ જેહ, કઈ જન ટાળી શકે ન તેહ. ૨૪
Scanned by CamScanner