________________
૨૪
अक्षरमाळा. અ9 મહિમા પ્રભુને જેહ, નામે શ્રવણ ભક્તિ છે એહ. ૧ પ્રભુના ગુણ ગાવા વાણિયે, બહુ કીર્તન ગાવાં પ્રાણિયે, કીર્તન ભક્તિ જાણે એહ, પરમેશ્વર શું ઉપજે નેહ. ૧૪ બ્રહ્મરૂપનું ચિંતન થાય, તેને સમરણ ભક્તિ કહેવાય પ્રભુ આજ્ઞા પાળે સાર, પ્રભુ રી એ આચાર, પતિવ્રતા પાળે છે જેમ, સેવાભક્તિ કહિ છે એમ, પૂજા લેવા ભક્ત તણું, બહુ ભૂત પ્રભુજીની ભણું. ૧૬ વિધિ હરિહર શક્તિ ગણનાથ, ઈ વરૂણ સૂર્યાદિક સાથ; ઈત્યાદિક જે જે છે દેવ, પૂજે બ્રહા જાણું તતખેવ. ૧૭ શાસ્ત્ર કહે છેડશ ઉપચાર, તેણે પૂજે જગકર્તા વિપ્ર વલ્ડિ પ્રતિમા જળ જેહ, સૂર્ય પૃથ્વી મન વાણિ એહ૧૮ ગંડકી ને રેવા પાષાણુ, પ્રભુને પૂજે એમાં જાણ; આવાહન એઓમાં કરે, બહુ ઉપચારે પૂજા ધરે. ૧૯ પૂજા ભક્ત કહિયે એહ, પાપહીન હેયે નર દેહ; વારંવાર કરે નમસ્કાર, વંદન ભકિત એ નિર્ધાર. હું સેવક સ્વામી જગનાથ, ભક્ત ગણીને ઝાલો હાથ; આરાધે પ્રભુજીને એમ, દાસ્ય ભક્તિ વર્તે છે તેમ. મારે પૂર્વ સનેહી પ્રભુ, સખા અખંડિત એ છે વિભૂ; કર્મ કરી અરવું એને, ફળ આપે છે પ્રભુજી મને. ૨૨ એમ પરસ્પર અર્પણ થાય, મિત્ર મિત્રને થાય સહાય; પ્રિયવસ્તુ જગમાં છે જેહ, મિત્ર મિત્રને અરપે તેહ. ૨૩ મિત્ર મિત્ર જેમ કરે સનેહ, સખ્યભક્તિ વધ્યું છે તેવ; અ આત્મા પ્રભુને જેહ, કહિયે આત્મનિવેદન એહ. ૨૪
Scanned by CamScanner