________________
अष्टांग योग विषे. * ઇદ્રિ આત્મા મન પ્રાણુ, અર્પે પ્રભુને ભક્ત સુજાણ; એવું બહા સમર્પણ હોય, નિજ અર્થે વાપરે ન કોય. ૨૫ પ્રભુ અર્થે મન વાણું કાય, પાતક રહિત ભક્ત જન થાય; નવધા ભક્તિ કરે છે એમ, તેણે વાધે પ્રભુપદ પ્રેમ. ૨૬ કિયાભક્તિ માટે તે કહી, સર્વ ક્રિયા બાહર છે રહી; રહે અંતરમાં પ્રેમ અપાર, પરાભક્તિ તે છે નિર્ધાર. ૨૭ પરાભક્તિ ઉપજી નવ હય, જીવ કૃતારથ બને ન કોય; બાહ્ય ચિન્હ નવ કાંય જણાય, રહે અંતરે પ્રેમ સદાય. ૨૮ ત્યારે સફળ ક્રિયા સહ થાય, વિના પ્રેમ સહુ વૃથા ઉપાય; કિયાભક્તિ છે નવધા જેહ, દંભી કઈ કરે છે તેહ. ૨૯ પરા વિના ફળ પામે નહીં, સાચે પ્રભુ રાચે છે સહી; પરાભક્તિ તે સાચી થાય, તેમાં જુઠ ન ચાલે જરાય. ૩૦ જડવત લોક અજાણ્યા જેહ, ઢાંગીને માને છે તે માળા તિલકત મહિમાય, કહી ભક્ત થઈને પૂજાય. ૩૧ માને લોક અજાણ્યા જ્યાંય, પણ પ્રભુ ફળ આપે નવ કાંય; માટે સાચે રાચે રામ, પૂરે ભક્ત તણું મન કામ, ૩૨ કહી શાંડિલ્ય શાએ પ્રમાણે, કરી જાણે કેઈક સુજાણ ભકિતયોગ છે એનું નામ, છમ પામે આત્મારામ. ૩૩
અથાગ છે જે મગ્ન ગશાસ્ત્ર કરનાર, પતંજલી 2ષી કહે છે સાર;
જીવ બ્રાને માટે વિયાગ, તેનું નામ કહે છે જેગ. ૧ ચિત્ત બ્રહ્મ માંહિ સ્થિર રહે, મુનિ જન ગ તેહને કહે, ચંચળ ચિત્ત વિષયમાં ફરે, એગ વિના તે સ્થિર નવ ઠરે. ૨
Scanned by CamScanner