________________
अक्षरमाळा. , ખટ શત્રુ જીતે ત્યાં રહી, વિષયાસક્તિ ધરવી નહીં.
મટે મનથકી સઘળા રાગ, તેનું નામ કહે વીતરાગ. ૨૭ યાજ્ઞવલ્કય જનકાદિ વિશિષ્ટ, હતા ગૃહસ્થ પણ પામ્યા ઈષ્ટ, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સમેત, ધર્મ બ્રહ્મશું રાખે હેત. ૨૮ શબ્દાદિક વિષયે છે જેહ, બિન આસક્તિ ભગવે એ વિધિયે પત્ની પરણે સેય, વ્યભિચાર આચરે ન કેય. ર૯ પ્રજા ઉત્પત્તી કરવા કાજ, પત્ની પરણે કહે જગરાજ; વિષયાસક્તિ માટે નહિ, જગકર્તાએ વાણી કહી. ૩૦ અત્યાસક્ત વિષયમાં થાય, કરી કર્મ ભાવમાં કૂટાય; વિષયાસક્ત પ્રાણિ જે હોય, આ ભવમાં દુઃખ વેઠે સોય. ૩૧ હરિણુ મરે છે જગમાં જેહ, જુવે નાદને લેભે તેહ, રૂપ જેવાને લેલે કરી, જાય પતંગ દીપમાં મરી. ૩૨ હાથણીને અડવા મન ધરે, હાથી તે ખાડામાં પડે; ગજને ગંધ લેવાને જાય, ભમરે મરે કાન ઝપટાય. મીન જીભને સ્વાદે કરી, કાંટે વાગે જાયે મરી; એક એક વિષય વશ એમ, મરે જીવ અજા તેમ. ૩૪ નર જે પંચ વિષય વશ હોય, ક્યમ સંસાર તરે જન સોય; માટે વિષયાસક્તિ તજે, આ ભવમાં રહિ ઈશ્વર ભજે. ૩૫ અનાસક્ત ભગવે ભેગ, પરબ્રહ્મશું પામે જેગ; છેટમ એવા વિરલા કેય, પૂર્વ પુણ્યથી પૂરા હૈય. ૩૬
दशधा भक्ति विषे. ઝઝા ઝાકળના કણ જેમ, જીવ અંશકર્તાના એમ અંશ અંશી કત્તને ભજે, ભવ દુઃખ છે પામે મજે. ૧
૩૩
Scanned by CamScanner