________________
अक्षरमाळा.
૧૮
•
વૈશ્ય ભણે વિદ્યા ? દાન, કરે યાગ સેવે ભગવાન; વણજ અને પશુપાલન કરે, ખેતરમાં ખેતી આચરે. શુદ્ર કરે શિલ્પનાં કર્મ, સેવા આદિક એના ધર્મ; ધર્મ કહ્યા વિણના એહ, હવે કહું આશ્રમિના જેહ. બ્રહ્મચારીના ધર્મ, વણિક ચુત કેર્ કર્મ; કહુ સુતને માંજી મધન થાય, ગુરૂકુળમાં ભણવા તે જાય. ૧૧ બ્રહ્મચર્યવ્રત ધારે સહી, અવિહિત કર્મ આચરે નહીં; આઠે અંગથી મૈથુન તજે, વિદ્યા વિના અન્ય ના ભજે. ભેાજન ભિક્ષા માગી કરે, ગુરૂ આજ્ઞા મસ્તકપર ધરે; વિદ્યા ભણિ રહે જે વાર, કરે ગૃહાશ્રમ તણા વિચાર. પ્રીત્યે તે પરણે પ્રેમા, સેવે વિહિત કર્મને સદા; અર્પણ કરે દેવને હૅન્ય, તેવું દે પીત્રીને કન્ય. અભ્યાગત કોઈ આવે ઘરે, દઇ લાર્જન ને સેવા કરે; માતતાતને ગુરૂજન જેહ, અધિક પ્રેમથી પૂજે તેહ. યથાશક્તિ આપે તે દાન, ધરે વિશ્વકĒતુ' ધ્યાન; સુતના સુત દેખે જો ગ્રહી, ભજે બ્રહ્મને વનમાં રહી. નીવાર કંદ અને ફળ ખાય, પાવક સેવન કરે સદાય; વાનપ્રસ્થ કહિયે જન સાય, તજે સર્વ સંન્યાસી હાય. સતત જપે પ્રણવને જાપ, માળે તેહ પુરાતન પાન; ધરે બ્રહ્મતુ તે જન ધ્યાન, દેહતણું ટાળે અભિમાન. હવે કહ' નારીના ધર્મ, સદા કરે તે નિજગ્રહ કર્મ; દેવસમાન જાણવા પતી, અન્ય પુરૂષ શું તજવી રતી. ૧ બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્ય. ૨ ઉપવિત. ૩ પિંડદાન,
૧૯
૪ નિરંતર.
૧૦
૧૨
૧૩
1
૧૫
૧૬
૧૭
૧૮
Scanned by CamScanner