________________
विषय सुखनी अनित्यता विषे. તેણે વ્રત કરવું નહિ કાંય, આવ્યું સર્વ પતિવ્રત માંય, ઘરે રાહુણ આવે જેહ, અન્નાદિકથી પૂજે તેહ. ૨૦
આયથકી થય અધિક ન કરે, વૃદ્ધ પૂજ્ય સેવે મન ખરે, ઠગનાં વચન સુણે નહિ કાન, તે નારી પામે છે માન. હવે કહું સાધારણ ધર્મ, વેદ વિહિત સેવે સત્કર્મ, કાય જંતુ હિંસા ન કરે, મુખથી સત્યવચન ઊચરે. બાહ્યાભંતર રહે પવિત્ર, સહુ માનવને જાણે મિત્ર; મન ઇદ્રિયથી રહેવું શુદ્ધ, કદિ ન ચાલવું વેદ વિરૂદ્ધ. ૨૩ પાળી ધર્મ પિતાને સાર, ભાવે ભજે જગકર્તાર; ચિાયદિક દુર્ગુણને ત્યાગ, સદગુણની સાથે અનુરાગ. વેદ વિરૂદ્ધ પંથ જે હોય, પંથ નકામા જાણે સોય; સાચો ધર્મ વેદને સહી, અન્ય આશરે કરે નહીં. કહે છેટમ પાળે નિજ ધર્મ, શુદ્ધ ચિત્તથી કરે સુકર્મ, સ્વર્ગ મેક્ષ પામે જન સેય, બંધ મટી મુક્તાત્મા હોય. ૨૬
विषय सुखनी अनित्यता विषे. જજજા જનના દેહે માંય, પાંચે વિષય ભર્યા છે ત્યાંય તેમાં જીવે કીધે વાસ, ઘેર્યો વિષયએ ચાપાસ. તે છે વિષયમાં તલ્લીન, જેવું જળમાં રહે છે જમીન વિષયી જન થઈ વર્તે તેહ, પ્રભુ આજ્ઞા નવ માને એહ. ૨ જેવી સુખ માંહે રતિ રહે, તેવી પ્રભુ સાથે નવ ગ્રહે, ભોગ ભેગવે જીવ અપાર, તૃષ્ણા તેય ન ખસે લગાર. ૩
૧ ઉપજ. ૨ ખર્ચ. ૩ તે રૂ૫ થઈ જવું. ૪ માછલું.
Scanned by CamScanner