________________
૨૪
वर्णाश्रम धर्म विषे. ધર્મ પવન તેમાં જે વાય, તરે છવ જે એને સહાય, સહ સુખદાયક સેવે ધર્મ, મનથી માનવ તજે કુકર્મ. આયુષ બળ ધન વિદ્યા સાર, યશ ગુણ ઉત્તમ કુળ અવતાર
ગરહિત તનુ સુભગ સદાય, ધર્મથકી ઇત્યાદિ થાય. જગમાં જે જન ધાર્મિક હોય, તેને સરસ કહે સહુ કય;
૨૫ માનવમાં પામે સન્માન, ટમ ધરે ધર્મનું સ્થાન.
જ વપરાશ કરે છે. છછા છળ છાંવ કર કર્મ, સમજી વેદ વદે તે ધર્મ, ' ચારવર્ણ આશ્રમ છે ચાર, તેને ભિન્ન ભિન્ન આચાર.
છે સ્વધર્મ સુખદાયક સહી, મરણાંતે તે તજ નહીં; સત્ય સ્વધર્મ તજે જન જેહ, પાપી પાખડી નર તેહ. નિંદી ધર્મ કથે બહુ જ્ઞાન, જાય નરકમાં તે નિધાન; પ્રથમ વર્ણ બ્રાહ્મણ કહેવાય, તીર્થરૂપ છે જેની કાય. તેણે કાંય ન કરવું પાપ, કર વેદમંત્રનો જા૫, ભણવી ભણાવવી વિદ્યાય, અપાય દાન અને લેવાય. કરે કરાવે યજન અપાર, એ ખટ કર્મ વિપ્રનો સાર સાચો ધર્મ સદા આચરે, સહુ જનને તારે ને તરે. ચાર વર્ણને દે ઉપદેશ, આગમ ધર્મ પળાવે બેશ; મહા વિપ્ર આચારજ હોય, ધર્મ બ્રા બતાવે સેય. ગુરૂપદ કેરે જે અધિકાર, અન્ય વર્ણને નહી લગાર; ક્ષત્રિય ભણે કરે તે યાગ, આપે દાન ધરી અનુરાગ
૭
આયુધશાસ્ત્ર તણે અભ્યાસ, પ્રજા પાળવી બારે માસ; બ્રાહ્મણ સજજન અબળા ગાય, તેને ક્ષત્રિય થાય સહાય,
A. ૨,
Scanned by CamScanner