________________
अक्षरमाळा. જોગે ધન ભેળું કરે, પરધન પરઈચ્છા નવ ધરે બાહ્ય અંતર રહે પવિત્ર, થાજે માનવ સહુના મિત્ર.
તાત આચારજ જેહ, સે પ્રીતિ કરીને તેહ દેવું દીનજનેને દાન, અંતરથી તજવું અભિમાન. ડી સદ્વિદ્યાના ગ્રંથ, વેદ વિહુણ તજે કુપથ; તિશે નિજ ઇન્દ્રિયને જેહ, ત્રિલેકને જિતશે જન તેહ. ૧૫
સુતા પુત્ર કર વિદ્વાન, ગ્રંથોનું આપીને જ્ઞાન, ટુણ સઘળા કરો દર, સદગુણ સજવા થાજો સૂર. ૧૬ જાજે આચારજની પાસ, કરશે મારૂં જ્ઞાનપ્રકાશ; મહા વાક્ય મારાં છે જેહ, ઉચ્ચારશે તેમ આગળ તેહ. ૧૭ શુદ્ધ ભાવથી સુણજે સર્વ, ગુરૂ આગળ નવ કરે ગર્વ કરે વચન સુણી સુવિચાર, ટળે મનથકી મને વિકાર. ૧૮ વળતી મારૂં ધરવું ધ્યાન, તેથી મારૂં થાશે જ્ઞાન જ્ઞાનદીપ અંતરને જેહ, તમ અજ્ઞાન ટાળશે તેહ. જ્ઞાનકી દઢ ભક્તિ થાય, ભવ તરવાને એજ ઉપાય;
એવાં વચન બ્રહ્મનાં જેહ, શ્રુતિ સ્મૃતીમાં લખિયાં એહ. ૨૦ પ્રત્યે તે પાળે સહ કેય, જે તમમાં માનવતા હોય; પ્રભનાં વચન ન પાળે જેહ, ચોરાશી લખ પામે દેહ. ૨ તેમાં દુઃખ તે સહે અપાર, વધ બંધન ને રિપુ માર; જરા મરણ ને રોગ વિયોગ, અપરાધી પામે એ ભેગ.
રાશી લખ તનુ છે જેહ, હેડબેરી સરખી છે તે ભવસાગર તે એને ભણે, નરતનું નાવ તુલ્ય સહ ગણે. ૨૩
૧ વિનાના.
Scanned by CamScanner