________________
ધર્મ વિ.
૧૫ પ્રભુનાં વચન વેદ છે સહી, એ વિના અન્ય મયદે નહીં; પ્રભુ કહે છે જન પાળે ધર્મ, મન વચ કર્મ તજે કુકર્મ. ૨ છે આળસ કરશે નહીં લગાર, ઉદ્યાગી થાશે ભવ પાર ધર્મ કહું તમને તારવા, દુઃખ પંકથી ઉદ્ધારવા. લોભે ધર્મ તજે નર જેહ, નારક તનુ પામે નર તે; અધર્મ તે છે દુઃખનું મૂળ, અપરાધીને મેટું શૂળ. સુરતરૂ સુધર્મ જાણે સહી, અન્ય આશરે કરવો નહીં, સુખ સંપત્તી ઇરછે જેહ, ધર્મ કને માગી તેહ, ધર્મવંત સુખ માગે છે, તેને હું આપુછું તે; ધમહીણ માગે સુખ કહી, તેને તે હું આવું નહીં. - છે એવા જન જગમાં કેય, કરે પાપને ભક્તિ ય; તે ખળ ભક્ત જાણુવા સહી, તેને સુખ ફળ આપે નહીં. ૭ dજ પાપને ભક્તિ કરે, તેને સુખ ફળ આપું સરે, પાપી તે જન ભક્ત ન હોય, બાનું ધારે ઠગનું સોય. ઉપરથી ભક્તિ આચરે, મજપર પ્રેમ ન રાખે ખરે, તે સાચું વચન ઉચ્ચાર સદા, તે ટળશે સઘળી આપદા. - કેરશ નહિ પરનારી સંગ, ખટ રિપુ જીતી થશે અસંગ; પ્રજા કાજ નારી પરણ, ઋતુકાળગામી સપ્ત થશે. નારી છે સુષ્ટીનું મૂળ, તેને સદા થવું અનુકૂળ પરને દુઃખ દેવું નહિ કહીં, આત્મતુલ્ય પર જાણે સહી. ૧૧ મદ્યપાન કરશો નહિ તમે, વ્યસને જનની બુદ્ધી ભમે, - કદિ ન હિંસા કરશે કોય, હત્યાથી માઠું ફળ હોય. ૧૨
૧ કાદવ
Scanned by CamScanner