________________
वेदनी उत्पत्ति विषे. માયા છે પ્રકૃતિનું નામ, ઉપાદાનનું સઘળે કામ, . નિમિત્ત કારણ ઈશ્વર કહે, ૨ઉપાદાન પ્રકૃતિને ગ્રહ. માયાનાં સરજ્યાં બ્રહ્માંડ, તેમાં સર્વ પ્રાણના પિંડ; ચેતનરૂપી જીવે કહ્યા, પચીસમાં તેઓને ગ્રહ્યા. દેહમાં વાસી તેમને, ચેતનવત કર્યા એમને; માયા પતિયે માયા કરી, અદ્ભુત સુણી કીધી ખરી. કહે છેટમ કર્તા જગદીશ, તેને નિત્ય નમાવું શીશ; પિતા સર્વને એ છે ઇશ, પહેલાં કીધાં તત્વ પચીશ. ૨૬
આ વે ઉપર વિષે. ખખાક્ષર પદ વર્ણ જેહ, ચેવિસ તત્વ જણાવ્યાં તેહ, જીવ સકલ અક્ષર કેહેવાય, પ્રભુક્ષર અક્ષર રહિત સદાય.. ૧ પેહેલી સુષ્ટી ઇચ્છા ધરી, દિવ્ય દેહની રચના કરી જીવ અંશ પિતાના જેહ, દિવ્ય દેહમાં વાસ્યા તેહ, સત્ય વિચાર અમર છે કાય, જરા મરણ વ્યાધી ના થાય; સફલ વચન મૈકાલિક જ્ઞાન, ઈ છે તે આપે ભગવાન. ઈશ્વર ગુણ અંશમાં ગયા, તેણે સિદ્ધિવંત તે થયા હીરામાં ગુણ હૈયે જેહ, હીરાકણમાં આવે છે. દિવ્ય દેહ ધારી જન સહુ, તુલ્ય વિના ઉપમા શી કહું તે પ્રત્યે પ્રભુ બોલ્યા એમ, તમે માનજે કહું છું તેમ. મેં સુખિયે સર તમ દેહ, ઝાઝે તમપર રાખી નેહ, નથી વિષમતા મજમાં કહીં, નીચ ઊંચ મેં કીધા નહીં.
૨ મૂળ કારણ.
Scanned by CamScanner