________________
બલ પ્રકૃતી કહે છે જેહ, ત્રિગુણાત્મક જડરૂપે તેહ ચોવિસ તત્વરૂપે તે કહી, સ્થલ સૂક્ષમ બે રૂપે રહી. ૧ર બાળબોધ માટે વિસ્તાર, કહું છું શાસ્ત્ર પ્રમાણે સાર; ઈચ્છાપ્રકૃતિ રૂપ જે કહ્યું, મહત્તત્વ તેનાથી થયું. મહત્તત્વ બુદ્ધિનું નામ, તેનું લક્ષણ વર્ષે આમ; આ ઘટ પટ હેય, સાધે નિશ્ચય બુદ્ધિ સાય. ૧૪ અહંકાર બુદ્ધિથી થયે, તેને નિશ્ચય આ કહ્યા; હું છું દર્શનીય ગુણવાન, હું છું દક્ષ 'દેવ સમાન. ૧૫ ગર્વરૂપ એવે છે એહ, તેની રાખે છે તે દેહ, એથી સોળ તત્વ નીપનાં, લક્ષણ નામ કહું તેહનાં. ૧ મન, દશ ઇંદ્રિય, માત્રા પંચ, એ સેવેને બાંધ્યો સંચ, સંશય લક્ષણ મનનું કહે, એને સહ પ્રાણીમાં રહે. ૧૭ આ તે થંભ હશે કે ચેર, એ સંશય ઉપજે ઘેર એ મનનું લક્ષણ જાણિયે, અતરમાં તેને નાણિયે. ૧૮ પાંચજ્ઞાન ઈંદ્રિય કહેવાય, પાંચકર્મ ઇંદ્રિય લેહેવાય; શ્રેત્ર ત્વચા દગ જિલ્ડા ઘાણ, જ્ઞાનેન્દ્રિય એ પાંચ પ્રમાણ ૧૯, વાણિ પાણિ પદ પાય ઉપસ્થ, કર્મેન્દ્રિય એ જાણે સ્વસ્થ શબ્દ સ્પર્શ રૂ૫ રસ ગંધ, માત્રા કેરા કહો પ્રબંધ ૨૦ સોળ તત્વની ઊપજ કહી, અનુભવિજન જાણે તે સહી સૂમભૂત માત્રાઓ ખરે, તેથી સ્થલ ભૂત ઊચરે. ૨૧ ગગન પવન અગ્ની જળ મહી, થલ ભૂતની ઉપજ કહી સહુ મળિ એવી ત થયાં, તે સહ માયા રૂપી કહા. ૨૨ ૧ રાજા.
'. :
*
* *
Scanned by CamScanner