________________
अक्षरमाळा.
•
ઈંદ્રિયાદિ આપી છે અમે, સહુ સ્વતંત્ર નીપજ્યા છે તમે, કરશેા કર્મ હવેથી તમે, તેનું ફળ આપીશું અમે. કર્મ જાણવા કહુ છુ... વેદ, ધારણ કરજો ધરી ઉમેદ એવું કહી પ્રભુ મેલ્યા વેઢ, ધર્મ બ્રહ્મ છે પ્રકરણુ ભેદ. વિધિ નિષેધનું વર્ણન કરી, બ્રહ્મ ઉપાસન મલ્યા હુરી; સારાં કર્મ કરી જો સદા, તમે ન પામે તા દુઃખ કદા. માઠાં કમ થકી દુઃખ મળે, જેવું વાવે તેવું ફળે, મારી આજ્ઞાઓ છે વેદ, તેના કરશેા નહિ ઉચ્છેદ. મારી આજ્ઞા માનશેા, તા સુખિયાના સુખિયા થશે; મારી આજ્ઞા તજશે જેહ, પાપી જન કહેવાશે તેહ, દેહદુઃખ તેને આપીશ, નરકાદિક તનુમાં નાખીશ; ચેારાશી લખ તનુઆ કરી, તેને તેમાં નાખ ફ્રી. ઈશે વેદ્ય કાયદો કહ્યા, દિવ્યદહિયાએ તે ગ્રહ્યા જેણે પ્રભુની આજ્ઞા ગ્રહી, તે જન્માંતર પામ્યા નહીં. તે અદ્યાપી અમર ગણાય, સુખવતા તેએ કેહેવાય; બ્રહ્મલાકમાં તેઓ વસે, વેદ વચન ઉચરે તે હસે. સદાનંદમાં રહે છે સહી, કાયકષ્ટ તે પામે નહીં; અમર અરાગી ઈચ્છાચાર, સદા કરે છે બ્રા વિચાર. સદાકાલ સુખમાં છે સોય, કલેશ વેશ પામે નહિ કાય; એવા દેવા રહે અપાર, થાડાને સોંપ્યા અધિકાર, તે સુધીમાં કારજ કરે, આજ્ઞાથી અવળા ના ફરે; બ્રહ્મા સુજે સર્વના દેહું, પાળે છેસહુ વિષ્ણુ તેહ, રૂદ્ર દેવ તેઓને હરે, ધનપતિ તે ધનસ’ગ્રહ કરે; વરૂણ દેવ જળના અધિપતિ, પાળે જળજતુને અતી.
૧૦
૧૧
૧૨.
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
Scanned by CamScanner