________________ અસામાન્ય-અજોડ જ્ઞાની પુરુષ ! મારો સંતોષ જન્મજાત હતો. મને દુઃખમાંથીય સુખ ખોળવાની વૃત્તિ નાનપણથી જ હતી. 'હું તો નાનપણથી જ કશામાં પડું નહીં. જે કોઈ કરી શકતા નથી, તે જ મારે કરવું હતું. દુન્યવી ચીજોના બધા બહુ જાણકાર છે. જેનો કોઈ જાણકાર ન હોય, તેના માટે જાણકાર થવું છે. 'હેંડતા-ચાલતા સંસારના જ્ઞાનીઓ મળે છે, તે મને નાનપણથી જાણવા મળેલું. એટલે મને વિચાર આવેલો કે જેના કોઈ જ્ઞાની નથી, જેનો જ્ઞાની કોઈ 'પાક્યોનથી, તેના જ્ઞાની મારે ચવું છે. * દાદાશ્રી Printed in India dadabhagwan.org Price 150