________________
દીમાદિ : ઈછનું સ્વરૂપની આત્માપણુ ભાવના
(૩૭૧) ઈચ્છાપૂર્તિ કર્મ અને આશયભેદે ફલ. તથા
इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः । नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥
કે ચિત્ર અભિસંધિથી, ક ઈચ્છાપૂ;િ
વિચક્ષણે સહુ દેખવા, નાના ફલથી યુક્ત ૧૧૫ અર્થ –જે ઈષ્ટાપૂર્ત કર્યો છે, તે સર્વેય લોકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે–અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફલવાળા છે, એમ વિચક્ષણએ દેખવા ગ્ય છે.
વિવેચન ઉપરમાં તે તે દેના સ્થાનનું ચિત્રપણું અને તેના સાધનોપાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનું વળી પ્રકારતરથી સમર્થન કરવા માટે અહી બીજી યુક્તિ રજુ કરી છે–ઈચ્છાપૂત વગેરે
કર્મો જે લેકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા જુદા પ્રાણીઓને અભિપ્રાથભેદે જુદો જુદો અભિસંધિ-અભિપ્રાય હોય છે, આશયવિશેષ હોય છે. ફ્લભેદ અને તેથી તે સર્વના ફલ પણ જુદા જુદા હોય છે, એમ વિચક્ષણ
પુરુષોએ-ડાહા વિજજનેએ જાણવું યેચ છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઈચ્છાપૂર્ત વગેરે કર્મો કરવામાં જે જે અભિપ્રાયભેદ હોય છે, તે તે તેને ફલભેદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનેને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલબ-ઇરાદે (Intention) તેવું ફલ, “જેવી ભાવના તેવી સિદ્ધિ'.
ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહે છે– ऋत्विग्भिमैत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः ।
अन्तर्वेद्यां हि यदत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ કૃત્તિ-વૃત્તનિ રજિ -ઈચ્છાપૂત કર્મો-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ઈછાપૂર્ત કર્મો, રો-લોકમાં, પ્રાણિગણુમાં, જિત્રામિણંધિત-ચિત્ર અભિસંધિથી અભિપ્રાયરૂપ કારણથી. શું ? તે કેનાનાાનિ-નાના પ્રકારના ફલવાળા, ચિત્ર ઉલવાળા છે એમ, સર્વાળિ-સ', દુષ્ટથાનિ-દેખવા યોગ છે,-હેતભેદને લીધે. જેનાથી ? તે માટે કહ્યું-નિરક્ષૌ વિચક્ષણોથી, વિદ્વાનોથી.
વૃત્તિ-શ્રુત્તિમયમાં અધિકૃત એવા ઋવિગેથી, મંત્રરં –કરણભૂત એવા મંત્રસંસ્કારો વડે કરીને, ગ્રાહાળાનાં સાત-બ્રાહ્મણની સમક્ષમાં, તેનાથી અન્યને, અત્તર્વેદ્યાં–વેદીની અંદર, હિ-સ્પષ્ટપણે, નિશ્ચયે, વારં-જે હિર૫ (સુવર્ણ) આદિ દેવામાં આવે છે, તમિત્તે તે “ઈષ્ટ કહેવાય છે,–વિશેષ લક્ષણના વેગને લીધે.