________________
ઉષસ'હાર : આ મહાયોગ પ્રયાગના અધિકારીએ
(૭૦૯)
અર્થાત્ ચેાગાવ'ચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યાગની—ક્રિયા અવ’ચક ને કુલ અવાંચકની પ્રાપ્તિ થયેલી હોય છે; કારણ કે તે યોગાવચકની એવી અવધ્યઅમેાઘ–અચૂક ભવ્યતા હૈાય છે, તથાપ્રકારની ચેાગ્યતા હોય છે કે આ બીજા એ અવ'ચકની પ્રાપ્તિ હેાય જ. ( આ યાગાવ'ચક, ક્રિયાવ'ચક અને લાવચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક્ર યાગીને તે આધ અવ'ચક ચેાગની પ્રાપ્તિને લીધે, બાકીના એ ક્રિયા-લ અવંચક યાગના લાભ પ્રાપ્ત થઈ ચૂકચો હાય છે. એટલે તે ચેાગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક યાગથી સ*પન્ન હાય છે. અને આમ જેને આ અવચત્રયના લાભ થયેલે છે, જેને ઇચ્છાયમ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઇ ચૂકી છે, અને જે સ્થિરયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઇચ્છી તેના સદ્ગુપાયની પ્રવૃત્તિમાં રઢ લગાડીને મ'ડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક્ર યાગીએ આ યોગ પ્રયાગના અધિકારીએ છે. એમ યાગના જ્ઞાતા પુરુષા-યાવિદે વદે છે.
આ યાગ ખરેખર ! મહાપ્રયાગ છે, એક લેાકેાત્તર કોટિના મેટા અખતરા (Great & grand experiment) છે. કારણ કે તે જો સવળેા ઉતરે તેા ખેડો પાર થઈ જાય,−જીવનું કલ્યાણુ કલ્યાણ થઈ જાય, અને અવળા પડે તે જીવનું નાવડુ' ડૂબી જાય ! મહતૢ વસ્તુની હીન ઉપયાગરૂપ આશાતનાથી અકલ્યાણુ થઈ મહાહાનિ થાય,—વિજ્ઞાનના પ્રયાગની પેઠે. વિજ્ઞાનને પ્રયાગ જો તેની વિધિના જાણુ ચેાગ્ય વિજ્ઞાનીના હાથે થાય તા તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અયેાગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટુ· હાનિકારક પરિણામ આવે અને કદાચ પાતે પણ ધડાકાબંધ ઊડી જાય ! તેમ આ યાવિજ્ઞાનનેા પ્રયાગ જો વિધિજ્ઞાતા યેાગ્ય જ્ઞાની યાગીના હાથે થાય, તે તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ્ અયેાગ્ય અજ્ઞાનીના હાથે થાય, તે તેમાંથી ઉલટુ અનિષ્ટ પરિણામ આવે, અને આત્મનાશ પણ થાય ! વત્તમાનમાં મહાશક્તિસ`પન્ન અણુ ખૈમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિ+જ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત્ પરમાથી અજ્ઞાન વિજ્ઞાનીએના યેાગ્ય હાથમાં આવી પડ્યુ. હાવાથી જગને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસપન્ન ચેાગ–રહસ્ય પણ જો અપેાગ્ય જનના–મયેગીના હાથમાં આવી પડે, તે કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન વાંદરાને નીસરણી બતાવવા જેવું ' વિપરીતપણે પરિણમતાં જગતને મહાઅનથ કારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અધિકારી જીવને ‘ મટને મદિરાપાનની પેઠે ' વિષમપણે પરિ ણુમતાં મહાઅનથ કારક થઈ પડે છે! એક ને એક વસ્તુમાંથી તેના ઉપયેગ પ્રમાણે એર કે અમૃત નીકળે છે! તેમ ચાગ-પ્રયાગના સદુપયાગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યાગ પ્રયાગરૂપ જબરજસ્ત અખતરા ( Grand experiment )
.
ચેાગ–મહાપ્રયાગ