________________
(૬૫૮)
યાગવૃષ્ટિસમુચ્ચય
આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે ( Realistic), કાલ્પનિક ( Imaginary ) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હાવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિરુપચરિત છે. તે ક્રિક્ષાદિ આ આત્માને નિવત્ત છે, તે પ્રધાનાદિની પરિણતિના હેતુ હાય છે; અને તે તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હેાતી નથી. ×
“ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગની રચના જોવા ઈચ્છે છે તે અંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પેાતાની અનુરૂપ ભ્રાંતિના પરિત્યાગ કરવા. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી ચેાગ્ય છે. અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહી. જાણીને ત્રણે તાપથી બળતા જોઇ પમ કરુણા આવે છે. હું નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નિકળે છે.” —શ્રીમદ્ રાજચ`દ્રજી
ઉપરમાં સ્વભાવેાપમદ તાત્ત્વિક છે, અને તેથી અવસ્થાંતર-ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાંતર-ભાવાંતરરૂપ પરિણામીપણું કેવા પ્રકારે હાય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી એ અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું અતાવ્યું છે. દિક્ષા વગેરે જે આત્માને અગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવત્તતા નથી—ટળતા નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ-પ્રધાનાદિની પરિણતિનું નિમિત્ત–કારણ થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવત્ત છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની–પ્રધાનાદિની પરિણતિ હેાતી નથી. તાત્પર્ય કે જ્યાં લગી દિદક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવના અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હાય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ ડાય છે. આમ દિક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામીપણું સતે ઘટે છે,-આત્માનું અપરિણામીણું સતે આ બધું નિરર્થંક નિષ્ફલ થઈ પડે છે. *
x “जगद्देहात्मदृष्टीनां विश्वासः रम्यमेव वा ।
મન્યેવામંદીનાં સ્વ વિશ્વાસ શ્ર્વ ના તિઃ ।।'”—શ્રી સમાધિશતક,
*“ દિક્ષાવિનિવૃાતિ પૂર્વસૂયુક્તિ થથા |
આમનોડગિામિત્વે સર્વમેતાર્થદમ્ ।।”—શ્રીયાગબિન્દુ, શ્વે. ૪૮૯