________________
મુક્તતત્વમીમાંસા : તાત્વિક સ્વભાવમઈ-પરિણામાંતર
(૬૫૭) તાવિક પમર્દનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવપમર્દ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાપમદ છે. પરિણામ એટલે સંસારી ભાવને સ્વભાવપમદ થઈ પરિણામાંતર થાય, ભાવાંતર
થાય, તે જ મુક્ત ભાવ ઘટે–નહિં તે નહિં. કારણ કે સ્વભાપમ ન થાય–એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સંસારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર-પરિણામાંતર ન થાય, તે મુક્ત ભાવ થાય જ કેમ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવપમદ–પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવ ઈષ્ટ છે. કારણ કે પરિણમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યેગમાર્ગને સંભવ હોય છે. (જુઓ. લે. ફૂટનેટ પૃ. ૮૧.)
दिदृक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते ।
प्रधानादिनतेर्हे तुस्तदभावान्न तन्नतिः ॥२००॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનું, દિક્ષાદિ નિદાન તસ અભાવે તેહનું, હેય નહિ પરિણામ. ૨૦૦
અર્થ –દિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવું તે દિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે, અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હોતી.
વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવું આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે? તે કે પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હોતી નથી. તે આ પ્રકારે –
દિક્ષા એટલે દેખવાની ઇચ્છા, જગત રચના દેખવાની ઈચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-મહાદિ અંતરંગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સંસારને અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સંસાર ભાવની સત્તા. આ દિદક્ષાદિ
વૃત્તિ –દિક્ષાદ્ધિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, માતમ મૂત-આત્મભૂત, સહજ વસ્તુસત, તા-તેથી, મુલ્ય-મુખ્ય, અનુપયરિત જ, કચ-આ આત્માનું, નિવસે-નિવત્ત છે. તે કેવું ? તો કેબધાનારિનર્વેિદ-પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ એવું, તમારા-તે દિદક્ષાદિના અભાવથી. ન તન્નત્તિ –તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી-મુક્ત આત્માને.