________________
દીમદષ્ટિ: આવા દુછ કુતર્કથી સયું...!
(૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિર્મૂળ છે. આ દષ્ટાંતના સામર્થ્યથી, આ દષ્ટાંત આગળ ધરીને કઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલંબન હોઈ મિથ્યા-ખોટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગોચર બીજા બધા જ્ઞાન નિરાલંબન હોઈ મિથ્યા-બેટા છે. ઝાંઝવાના જલ નિરાલંબન છે, વાસ્તવિક છે નહિ, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાને નિરાલંબન હેઈ મિથ્યા છે. આમ કુતર્ક કરી દષ્ટાંતના બેલે કરીને સર્વ જ્ઞાનેનું નિરાલંબનપણું, નિરાધારપણું, નિમ્ળપણું કે સાબિત કરવા જાય, તે તેને કેણુ બાધિત કરી શકે વા? કઈ નહિં. કુતક કઈ રીતે બાધિત કરવો શક્ય નથી, એનું આ ઉદાહરણ માત્ર રજુ કર્યું; માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માર્ગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતકને કર્યો વિવેકી પુરુષ આશ્રય કરે?
અને એમ તત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે –
सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સર્વત્ર; પ્રતીતિ ભાવિત
| કાંઈ ન અત્ર, ૯૭ અર્થ કારણ કે આ કુતર્કથકી સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમંજસ (અયથાર્થ) અને લેકમાં પ્રતીતિથી બાધિત એવું હોય છે. એટલા માટે આ કુતકથી કાંઈ નથી, એનું કાંઈ પ્રયોજન નથી.
વિવેચન
અને આમ કુતક કરવા થકી કઈ પ્રકારે તત્વસિદ્ધિ થતી નથી, કારણ કે આ કુતર્કથી તે સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઈ સાધ્ય થઈ શકે છે. કોઈ એક
અમુક દષ્ટાંતના બલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દષ્ટાંત દષ્ટ સર્વત્ર લાગુ પાડવામાં આવે છે ! એક લાકડીએ બધાયને હાંકવામાં કુતર્કથી સર્યું આવે છે ! આ અતિપ્રસંગરૂપ હોઈ અસમંજસ છે, અયથાર્થ છે,
અયોગ્ય છે. વળી આ કુતર્ક તે લોકમાં પણ પ્રતીતિથી બાધિત કૃત્તિ સર્વ-સર્વ, નિરવશેષ સાપ્ય એમ પ્રક્રમ છે, સર્વત્ર -સર્વત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં પ્રાજ્ઞાતિ-પ્રાપ્ત થાય છે, ચામ7- આ કુતકથકી, અસમંs-અસમંજસ, (અયથાર્થ),અતિપ્રસંગને લીધે. શતરિવાધિત રો-લાકમાં પ્રતીતિથી બાધિત થતું એવું -તેવા પ્રકારના દૃષ્ટાંતમાત્ર સારવંતપણાથી, તદ્દન ૨ દિવન-તેથી આથી-આ તર્કથી કાંઈ નથી, (એનું કઈ કામ નથી.)