________________
(૩૪ર )
યોગદષ્ટિસમુરચય કદાચ કઈ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પહોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીને દાહ સ્વભાવ કપ તેમાં કલ્પનાગૌરવ (Monstrous
imagination) છે, ઘણું ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; કલ્પના માટે તે બાધક છે. એમ કોઈ કહેશે તે તેને ઉત્તર એ છે કે યુક્તિથી ગૌરવાદિ સિદ્ધ સ્વભાવના બાપનમાં કપના ગૌરવાદિક સમર્થ નથી, કારણ કે બાધક નથી હજારો ક૯૫નાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવું શક્ય નથી. એટલા
માટે જ ક૫નાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પો શક્ય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુર્ગહપણું છે; અને પ્રામાણિક હેય તે ગૌરવાદિ થકી પણ અદોષપણું છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હોય કે ક૯૫નાલાઘવ હોય, તેથી કાંઈ કુતર્કને બાધા પહોંચતી નથી; માટે આવો આ દષ્ટાંતપ્રધાન* કુતર્ક સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે એમ નિશ્ચિત થયું.
અહીં જ દૃષ્ટાંત કહે છે –
द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥९६ ।। દ્વિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ બલ દાવ;
જ્યમ સહુ જ્ઞાનની સાધતે, નિરાલંબતા સાવ, ૯૬ અર્થ-જેમ બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ બલથી ઊઠતે એ આ કુતર્ક, સર્વ જ્ઞાનની નિરાલંબનતા સાધતે સતે, જેનાથી બાધિત થાય વારુ ?
વિવેચન ઉપરમાં કુતકની દષ્ટાંતપ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતપ્રધાન કુતકને કેણ બાધિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છે – ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે બે દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-બેટું છે, છતાં તેનું વિજ્ઞાન-જાણપણું થાય છે. આમ બે ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, બેટા
વૃત્તિ-વિજૂર્વદરવિજ્ઞાનનિનપસ્થિર–બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના નિદર્શનનાઉદાહરણના બલથી-સામર્થ્યથી ઊઠેલે–ઉપજેલો એવો કુતક, નિરાહાનતા-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ-સર્વ જ્ઞાની, મૃગતૃષ્ણ આદિ ગોયર સર્વ જ્ઞાનની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધન્યથા-સાધતો સતો જેમ, –આવો કુતક કેનાથી બાધી શકાય વારુ ?
* “દારતમાત્રૌમ્ય રહ્યું ન વાધ્યતાના
રામાવવાધને નારું વનાળીયાટ્રિમ્ ” દ્વા દ્વા. ૨૨-૧૦