________________
પ્રભા ષ્ટિ
છઠ્ઠી સૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છેઃ—
ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । तच्चप्रतिपत्तियुता सत्प्रवृत्तिपदावहा + ॥ १७० ॥ ધ્યાન પ્રિયા પ્રાયે પ્રભા, એથી અત્ર ન રોગ તત્ત્વ પ્રતિપત્તિ અહીં, સત્પ્રવૃત્તિ પદ યાગ ૧૭૦ અઃ—પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હાય છે, એથી કરીને જ નામના દોષ હાતા નથી. આ સૃષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથા હાય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હાય છે.
વિવેચન
“ અક પ્રભા સમ એધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ વળી ઇંડાં, રોગ નિહ' સુખ પુડ્ડી....
'
આમાં રોગ ’ અાત્માનુભવયુક્ત
૨ ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ '’—શ્રી ચે. ૬. સજ્જ. ૭–૧
,
આ સાતમી પ્રભા દૃષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્યપ્રભા સમાન ખેાધ, સાતમુ યેાગાંગ ધ્યાન, સાતમા · રુગ્ ' દોષને અભાવ ને સાતમા તત્ત્વમતિપત્તિ ગુણના સાવ હાય છે. આવી આ દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા ઢાય છે, તથા વિશેષે કરીને શમસંયુક્ત અને તેથી સત્પ્રવૃત્તિપદાવહા-સત્પ્રવૃત્તિપદ આણનારી હાય છે.
વૃત્તિ:-એમ આ દૃષ્ટિ ‘ સત્પ્રવૃત્તિપાવડા' છે એમ પિડા છે, અર્થાત્ સત્પ્રવૃત્તિપદને
લાવનારી છે.
+ પાઠાંતર :—વિશેષેળ શમાન્વિતા। અર્થાત્ વિશેષે કરીને થમ સંયુક્ત એવી હાય છે. અત્રે વૃત્તિ પણ અપૂણુ અથવા ખંડિત જણાય છે.