________________
(૫૧૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ૠતભરા બુદ્ધિને પ્રાતિભ જ્ઞાન પણ કહે છે. તે શ્રુતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રુત ને અનુમાનને વિષય સામાન્ય છે, ઋતંભરાના વિષય વિશેષ છે. આ ઋતભરા બુદ્ધિ અધ્યાત્મપ્રસાદથી-અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છે– અત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે.—આ બધા નિષ્પન્ન—સિદ્ધ યાગના લક્ષણ છે. અને તે પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે.
“ નાશ દોષને રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સયેાગ;
નાશ વૈરના રે બુદ્ધિ ઋતભરા, એ નિષ્પન્નહ યાગ....ધન ધન ચિહ્ન ચૈાગના ૨ જે પરગ્રંથમાં, ચેાગાચારજ દીઠ;
પાંચમી દૃષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરીઠ....ધન ધન૰ "
E
પાંચમી સ્થિરા દૃષ્ટિના સાર
શ્રી યા॰ સજ્ઝા૦ ૬-૩-૪
આ સ્થિરા દૃષ્ટિમાં—(૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવુ... હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમુ ચેાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મષ નામના પાંચમા ગુણ સાંપડે છે.
આ દૃષ્ટિવાળા સમ્યગ્દર્શની જ્ઞાની પુરુષને અજ્ઞાનાંધકારરૂપ તમે‘થિના વિભેદ થયેા હાય છે, એટલે તેને સમસ્ત સ'સારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન ખાલકની ધૂલિગૃહકીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે, સમ્યક્ પરિણત શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સ બાહ્ય ભાવેને મૃગજલ જેવા, ગંધવ’નગર જેવા, અને સ્વપ્ન જેવા દેખે છે, અમાહ્ય–આંતર્ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનજ્યાતિ છે તે જ અત્રે પરમ તત્ત્વ છે, બાકી બીજો બધા ઉપ્લવ છે,-એમ જેને વિવેક ઉપજ્યા છે એવા આ સમ્યગ્દષ્ટિ ધીર સત્પુરુષા તથાપ્રકારે પ્રત્યાહારપરાયણ હાય છે; અર્થાત્ વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચી લે છે— વિષયવિકારામાં ઇંદ્રિયાને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્ત્વથી યત્નવંત રહે છે.
અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેમ બુદ્ધિમતાને આનંદદાયી થતી નથી, તેમ પાપના સખા એવા ભાગવિસ્તર પ્રાણીએને આનંદદાયી થતા નથી, કારણ કે પાપને અને ભાગને સંબંધ એક બીજા વિના ન ચાલે એવા અવિનાભાવી છે, અર્થાત્ ભાગ છે ત્યાં પાપ હાય છે જ. પ્રાણીઓના ઉપઘાત સિવાય ભોગ સભવતા
X अध्यात्मं निर्विचारत्ववैशारये प्रसीदति । ऋतंभरा ततः प्रज्ञा श्रुतानुमितितोऽधिका । "
ic
—શ્રી યશાકૃત દ્ના દ્વા