________________
એગદશિરસાય
(૪૭૮)
જીવ નવ પુગ્ગલી નવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નિવ તાસ ર'ગી; પરતણા ઇશ નહિ. અપર અશ્વતા, વસ્તુધમે કદા ન પર સંગી.... અહે। ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી સંગ્રહે નહિં આપે નહિ' પર ભણી, નવ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેાગી જિકે, તે પરભાવને કેમ ચાખે ?....અહે। શ્રી સુમતિ॰ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઇહે; તત્ત્વર'ગી થયા દોષથી ઉભગ્યા, દેષ ત્યાગે ઢળે તત્ત્વ લીકે....મહા ! શ્રી સુમતિ॰' શ્રી દેવચંદ્રજી
આમ શ્રુતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપજ્યેા હેાવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટથુ હાવાથી, આત્મસ્વરૂપપદ સમજાયુ' હેાવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડયુ. હાવાથીઆ સમ્યગ્દષ્ટિ યોગી પુરુષને દેહ-ગૃહાદિ ખાદ્ય ભાવા-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સભ્યષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સ ંવેગર’ગથી રંગાયેલી હેાય છે. ખરેખર ! આત્મારામી સમ્યગ્દષ્ટિ મહાત્માની દશા પરમ અદ્ભુત હાય છે. જેમકે
કાઁખ'ધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક * આત્મા સભ્યષ્ટિ જાણવા. જે ક લામાં તથા સધર્મીમાં કાંક્ષા કરતા નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગ્દષ્ટિ જાણવા. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ્ નિવિચિકિત્સ આત્મા સમ્યગ્દૃષ્ટિ જાણવા. જે સ` ભાવામાં અસમૂહ દષ્ટિ કેવા હોય ? હાઇ સદૃષ્ટિવાનું છે, તે અમૃદ્ધદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવા. સિદ્ધભક્તિયુક્ત એવા જે સર્વ પરવસ્તુના ધર્માનું ઉપગ્રહન-ગેાપન કરે છે, અથવા સ આત્મધર્માનુ’-આત્મશક્તિઓનું ઉપમૃ હણ કરે છે–વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃંહનકારી સભ્યદૃષ્ટિ જાણવા. ઉન્માર્ગે જતા પેાતાના આત્માને જે માગે સ્થાપે છે તે સ્થિતિકરણુયુક્ત આત્મા સમ્યદૃષ્ટિ જાણવા. મેાક્ષમાને વિષે ત્રણ સાધુઓનું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રનું જે પેાતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એવા માવત્સલ સમ્યગ્દૃષ્ટિ જાણવા. વિદ્યારથમાં આરૂઢ થયેલા જેમનેરથપથામાં ભમે છે, તે ચેયિતા-આત્મા જિનજ્ઞાનની પ્રભાવના કરનાર સભ્યષ્ટિ જાણવા.' X
5
" जो चत्तारिवि पाए छिंददि ते कम्मबंधमोहकरे ।
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेयव्वो ।।"
—(જુએ ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા
x " विज्जारहमा रूढो मणोरहपएस भमइ जो चेदा ।
ઓ ઝિળળળળવાથી સમ્માવિકી મુળચળ્યો || ”—શ્રી સમયસાર્