________________
(૪૪૮)
ચગદૃષ્ટિસસુલય
તેથી મહત્ પુરુષાના માર્ગને સમ્યપણે આશ્રી વિચક્ષણેાએ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વત્તવા ચેાગ્ય છે. તે મહત્ પુરુષાના માગ સામાન્યથી સક્ષેપમાં આ છે:(૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વવી, ( ૨ ) પરોપકારમાં સદૈવ યત્ન કરવા, (૩) ગુરુએ, દેવતા, વિપ્રો, અને તપેાધન યતિએ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયાગ્યપણે પૂજવા, (૪) પેાતાના કર્યાંથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીએ પ્રત્યે પણ અત્ય'ત અનુકપા રાખવી, નહી કે મત્સર. આ ધમ ઉત્તમ છે.
ઇત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સ` કુતર્ક–અભિનિવેશ ત્યજી ચાર દૃષ્ટિ પામ્યા છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા દૃષ્ટિ પામશે.
“અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ધન વૃષ્ટિ.
....મનમાહન જિનજી! મીઠી તાહરી વાણુ. ” ચેા. ૬. સાય
5
ચાગષ્ટિ કળશ કાવ્ય : શાલિની :
દ્વીપ્રામાંડી દીપ શા મેષ દ્વીપે, દ્રુપતા તે ચિત્ત ઉત્થાન ઝીપે; પ્રાણાયામે આત્મને તે ભરે છે, ને પ્રીતેથી તત્ત્વદ્યુતિ કરે છે. માહિર્ભાવે રેચકે મ્હાર કાઢે, અતર્ભાવા પૂરકે ગાઢ વાધે; તેને યાગી કુ'ભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણાથીયે ધમ માટા જ માને, પ્રાણાને તે ધમ અર્થે ત્યજે છે, ના પ્રાણાથે ધર્માંને તે ત્યજે છે. ૫૯ સુહૃદ્ સાચા એકલેા ધમ થાયે, મૂમની યે પાછળે જેહ જાયે; ખાકી બીજુ તા બધુંયે મળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. ૬૦ આવી રૂડી ધર્મ'ની ભાવનાથી, તત્ત્વશ્રુતિ તત્પરે થાય આથી; પ્રાણાથીયે ધમ માટા લહે છે, શણુ તેનુ ભક્તિભાવે ગ્રહે છે. ખારૂ પાણી છોડી મીઠા જલેથી, આવે ખીજે અકુરા જે રીતેથી; તેવી રીતે તત્ત્વમ્રુતિ પ્રભાવે, અકુરા તા યાગના બીજ પાવે. ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તત્ત્વશ્રુતિ મિષ્ટ વારિ સમાણી, કલ્યાણા સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લ્હાવા મળે છે. ૬૩ શ્રી સદ્ગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીથ સ્વામી દર્શોન પ્રાપ્ત થાવે; ધ્યાને સ્પશી તે સમાપત્તિ ભાવે, નિર્વાણે જે એક હેતુ ધરાવે.
૫૭
૫૮
૬૧
દર
૪