________________
દીપ્રાષ્ટિ : વિષમ કુતર્ક ગ્રહ-ચિત્તને ભાવશત્રુ
(૩૨૫)
*
તાપ પમાડે છે. આમ ભારે ‘વસમા’ગ્રા છે. (૨) અથવા ગ્રહ” એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કેઇને વસમુ· ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હાય, તે તેના કેડા ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાનપરેશાન કરી નાંખે; તેમ આ કુતરૂપ ભૂત, પિશાચ કે ઝોડ જીવને જો વળગ્યું હાય, તે તે તેના કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવુ મુશ્કેલ થઇ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઇ પડે છે, એ અલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે! આમ પણ કુતર્ક ‘ વિષમ ગ્રહ ' છે. ( ૩ ) અથવા ‘ગ્રહ' એટલે મગર. મગર જો કાઈને ગ્રહે, પકડે, તા તેની પકડમાંથી છૂટવું' બહુ મુશ્કેલ–વસમું છે, તેમ કુતર્ક રૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયેા, તેની દાઢમાં જે ભીડાયેા, તેને પણ તેના સક'જામાંથી છૂટવું ભારી વસમું થઇ પડે છે. આ રીતે પણ કુતર્ક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ ગ્રહ, ભૂત, કે મગર– એમ ગ્રહના કેાઈ પણ અથમાં કુતર્કને ગ્રહ' નામ આપ્યુ. તે યથાર્થ છે, અને તે પણ ‘વિષમ’ ગ્રહ છે. વસમેા-શમાવવા વિકટ, સમ કરવા–સીધા પાંસા કરવા દુધટ એવા છે.
આવા જીવને ગ્રહી રાખનારા, પકડી-જકડી રાખનારા કુતરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અનેઘસ વેદ્યપદ્યનેત્ર જય થતાં, આપેાઆપ પેાતાની પકડ મૂકી ઘે છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહના ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂતના આવેશ–ઝોડ ઉતરી જાય છે, જેમ મસ્થળમાં પ્રહાર આદિથી મગરની પકડ છૂટી જાય છે; તેમ અવેધસ વેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુત રૂપ વિષમ ગ્રહ ( યથાસંભવ ત્રણે અર્થાંમાં) પેાતાના ગ્રહ–પકડ આપેાઆપ છેાડી દ્યે છે
★
આ કુતક કેવા વિશિષ્ટ છે? તે માટે કહે છે—
बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कत व्यक्तं भावशत्रुरनेकधा ॥८७॥
વૃત્તિ: કોષોનઃ મધને અપાયરૂપ–હાનિ કરનાર,—અસદ્ અર્થની અપ્રતિપત્તિને લીધે,
રૈાગરૂપ,– તે મચાવસ્થિતના ઉપધાત ભાવને લીધે, શમાાચઃ-શ્રમને અભિનિવેશના જનકપા થકી. શ્રદ્ધામ:-શ્રદ્ધાભંગરૂપ,—આગમ અમિમાન ્—અભિમાન કરનાર,—મિથ્યાભિમાનના જનકપણાથી એમ " जीयमानेऽत्र राज्ञीव चमूचरपरिच्छदः ।
X
નિયતંતે સ્વત: શીવ્ર તનિષમત્રદ્ઃ ।।”—શ્રી યશો મૃત દ્વા. દ્વા. “નૃપતિ જીતતાં અતિએ ઢળ પુર ને અધિકાર, ”—શ્રી મોક્ષમાળા,