________________
[ ૬૭
૩: શ્રી સંભવનાથ સ્તવન છે, એમ શોધક વિદ્વાન કહે છે. *પિતાને ઘેર એમના અવતરણ પછી વરસાદ વરસ્ય, દુકાળ દૂર થયે અને ધન ધાન્ય પાકવાની સંભાવના થઈ તેની યાદગીરીમાં માતા-પિતાએ તેમનું “સંભવ' નામ રાખ્યું. એમને સુવર્ણ દેહ અને અશ્વચિત છે. આ પ્રાસંગિક ોંધ જાણવા માટે જ કરી છે, બાકી સ્તવનના મજકુર કે ભાવાર્થ સાથે અમુક તીર્થકરને કશો સંબંધ નથી, એ વાત લક્ષ્યમાં રાખવી.
સ્તવન
(રાગ-રામગિરિ; રાતલી રમીને કિંહાથી આવી રે–એ દેશી) સંભવદેવ તે ધૃર સેવો સવે રે, લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.
સંભવદેવ તે ધૂર સેવો સવે રે. ૧. અથ–પ્રભુ –વીતરાગદેવની સેવાનું ઊંડું રહસ્ય સમજી-જાણી સર્વે સૌથી અગાડી વીતરાગ આદર્શ શ્રી સંભવનાથ ભગવાનની સેવા કરે અથવા સંભવનાથના દેવત્વને સે. સેવા કરવાના કારણરૂપ સૌથી અગત્યની વાત ભૂમિકાનું સંમાર્જન છે, એટલે ભૂમિકાની શુદ્ધિ કરવાની છે. એ ભૂમિકાનાં ત્રણ વિશેષણો સમજી લે, એ અભય (ભયરહિતપણું, અષ(શ્રેષરહિતપણું) અને અખેદ (થાકરહિતપણું) છે. (આ ત્રણ ભૂમિકાશે ધનના વિશેષણ પર નીચેની બીજી ગાથામાં ભેગી કવિ પોતે જ થેડી વિગત આપે છે.)
બો–(જ્ઞાનવિમળસૂરિને ટો) એ જિનને જે વારે તેડયા તે વારે તેમની સેવા કેમ કરીએ તે કહે છે. સુખ ઉપજે તેનાથી એવા સંભવનાથ કહીએ, ત્રીજા તીર્થકર. તે પ્રત્યેદૈવત કહેતાં સાચ કરી સકલ પ્રાણી જન સેવે; અથવા દૈવત કહેતાં બૈર્ય તથા ભાવ ધરી પ્રથમ
પાઠાંતરદેવ તે – દેવત. ધૂર સેવ સેવે રે - ચિત ધરી સેવીએ. લહી - લહે. પ્રભુ - ઈજી, રેપ્રથમ અને ત્રીજા પદમાં એક પ્રતમાં મૂકી દીધેલ છે (૧)
શબ્દાર્થ–સંભવદેવ = આ વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર; વીતરાગ આદર્શના એક પ્રતીક. દેવત = (પાઠાંતર) સત્ત્વ, સાર, દીય (જ્ઞા.). ધૂર = પ્રથમ, સવથી પહેલાં. સેવો = પૂજે, ની સેવા કરે, સ = સવે, બધાં. લહી = મેળવી, પ્રાપ્ત કરી, જાણી. સેવનભેદ = સેવાના પ્રકાર, સેવાનું અંદરનું રહસ્ય, તફાવત. સેવન–કારણ = સેવા કરવાનો પ્રસંગ, સેવાનો હેતુ. પહેલી = મૂળે, શરૂઆતમાં, ભૂમિકા = ચિત્તની અવસ્થા (દા. ત.
ગમાં પાંચ બતાવેલી છે : ક્ષિપ્ત, ગૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. આનંદઘન મતે નીચે બતાવેલી મનની ત્રણ અવસ્થા અભય = ( ચિત્તની અવસ્થાની પ્રથમ ભૂમિકા) ભયરહિતપણું વિશેષ માટે બીજી ગાથા. અદેપ = ( ચિત્તની અવસ્થાની બીજી ભૂમિકા) પરહિતપણું; વિશેષ માટે બીજી ગાથા. અખેદ = (ચિત્તની અવસ્થાની ત્રીજી ભૂમિકા) થાકરહિતપણું, વિશેષ માટે બીજી ગાથા. (૧)
એક પં. શ્રી કલ્યાણવિજ્યજીકૃત “શ્રમથ ભગવાન મહાવીર', પૃ. ૩૯૧