________________
૫૧૨ ]
શ્રી આનંદઘન-ચાવીશી
મેધા. હા મલ્લિ૦ ૬
પદ
દાતા;
માતા. હા મલ્લિ૦ ૮
રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણુ માઠુના ચૈાધા; વીતરાગપરિણતિ પરિણમતાં, ઊઠી નાહા વેદોદય કામા પરિણામા, કામ્યક રસ નિ:કામી કરુણારસસાગર, અનંત ચતુ દાનવિઘન વારી સહુ જનને, અભયદાન પદ લાભવિઘન જગવિઘન નિવારક, પરમ લાભ રસ વીર્યવિશ્વન પ`ડિત વીયે હણી, પૂરણ પદવી યાગી; ભાગેાપભાગ દાય વિશ્વન નિવારી, પૂરણ ભાગ સુભાગી. હા મલ્લિ૦ ૯ એ અઢાર દૂષણ વરજિત તનું, મુનિજનવૃંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણુ, નિરદૂષણુ મન આયા. હા મલ્લિ૦ ૧૦ ઈશુ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહિર
નજરથી, ‘આનદધન’ પદ્મપાવે. હા મલ્લિ ૧૧
સહુ ત્યાગી;
પાગી. હા મલ્લિ૦ ૭
૨૦. મુનિસુવ્રત જિન સ્તવન
[આત્મતત્ત્વ ]
(રાગ–કાફી, આધા આમ પધારા પૂજ્ય—એ દેશી )
લ
મુનિસુવ્રત જિનરાજ, એક મુજ વિનતિ નિસુણેા. (ટેક) આતમતત્ત્વ કયું જાણ્યું જગતગુરુ, એહુ વિચાર મુજ કહિયા; આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમળ, ચિત્તસમાધિ નિવ Rsિયા. મુનિ ૧ કોઈ અમધ આતમતત માને, કરિયા કરતા દીસે; કિરિયાતણું ફળ કહે। કુણુ ભોગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિ॰ ર જડ-ચેતન એ આતમ એક જ, સ્થાવર-જંગમ સરિખા; સુખ-દુઃખ-સ'કર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પરિખા. મુનિ॰ ૩ એક કહે નિત્ય જ આતમતત, આતમદરસણુ લીને; કૃતિવિનાશ અકૃતાગમ દૂષણુ, નવિ દેખે મતિહીણેા. મુનિ ૪ સૌગતમતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા; બંધ-મોક્ષ સુખ-દુઃખ નિવ ઘટે, એહ વિચાર મન આણુા. મુનિ પ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અળખી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તે શુ કીજે શકટે? મુનિ ૬