________________
[ ૫૧૧
મૂળ સ્તવન
તારા નક્ષત્ર ગ્રહ ચંદની, તિ દિનેશ મોજાર રે, દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ. ૩ ભારી પીળા ચીકણા, કનક અનેક તરંગ રે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એક જ કનક અભંગ રે. ધરમ૦ ૪ દર્શન જ્ઞાન ચરણ થકી; અલખ સ્વરૂપ અનેક રે, નિરવિકપ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે. ધરમ૦ ૫ પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધરમ૦ ૬. વ્યવહારે લખ દેહિલે, કેઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે. ધરમ- ૭ એક પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજે, ચરણ તમે ગ્રહી હાથ રે. ધરમ૦ ૮ ચકી ધરમતીરથતણો, તીરથફળ તતસાર રે; તીરથ સેવે તે લહે, “આનંદઘન નિરધાર રે. ધરમ૦ ૯
૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[અઢાર દૂષણે ]
(રાગ-કાફી, સેવક કિમ અવગુણીએ-એ દેશી) સેવક કિમ અવગણીએ, હો મલ્લિ જિન! એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હે મલ્લિ ૧ જ્ઞાનસુરૂપ અનાદી તુમારું, તે લીધું તમે તાણે જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણું ન આણી. હે મલ્લિ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપનદશા રીસાણી, જાણી ન નાથ મનાવી. હો મલ્લિ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હો મલિ૦ ૪ હાસ્ય અરતિ રતિ શેક દુગંછા, ભય પામર કરસાલી;
કષાય શ્રેણિ ગજ ચઢતાં, ધાન તણી ગતિ ઝાલી. હો મલ્લિ પ