________________
૪૭૪]
શ્રી આનંદઘન-ચોવીશી અથ–જ્યારે સ્પર્શ સુખ ભોગવવાની ઈચ્છા થાય છે અને તેમાં પિતાની શકિત વાપરવા પ્રાણું લલચાય છે, ભેગી ભેગને ભેગવવા તત્પર બને છે, તે પ્રમાણે આત્મા ભેગ ભેગવવા તૈયાર થાય છે અને તેટલી બહાદુરીથી તે આત્મા ઉપગને શુદ્ધપણે પ્રવર્તાવે છે અને તેમ કરતાં તે તદ્દન ગ વગરને–અગી થઈ જાય છે. (૫)
વિવેચન–આત્માને લગતાં કેટલાંક મહાસત્ય જણાવે છે –
જેમ ઈદ્રિયસંગી ભોગવિલાસઆસક્ત પુરુષ ઇન્દ્રિયના ભેગને ઇચ્છે છે, ખાવાના શોખીન પુરુષ ભાવે તેવા પદાર્થ ઘેબર-જલેબી-લાડવાને ભેગા કરવા ખાવા ઈચછે છે, જેમાં સ્ત્રીનો ઈચ્છક પુરુષ સ્ત્રીને મેળવવામાં સુખ માને છે, તેમ આત્માને ભેગા ઇચ્છનારે પુરુષ આત્માના ઉપયોગમાં શૂરવીરતા વાપરી છેવટે પેગ ઉપર વિજય મેળવી અયોગી થાય છે. અને તે રીતે પુરુષ પિતાને આત્મગ શું છે તે દાખવે છે અને તે રીતે પિતાના ભેગનું સ્થાન શું છે તે જણાવી અંતે યોગ વગર થઈ જાય છે. આત્મા જ્યારે શૂરવીર થાય છે ત્યારે તેના મૂળ ગુણમાં ઉપગ રાખી એ જ્ઞાન-દર્શનચારિત્ર ગુણને ભેળવી તેને ભેગ કરે છે અને પિતે મન-વચન-કાયાના પેગ પર વિજય મેળવી અગી થાય છે.
આમ નિજગુણરમણતાને ઉપયોગ આત્માનું અગીપણું પ્રાપ્ત કરે છે, એ મહાન સત્ય આ ગાથામાંથી પ્રાપ્ત થાય છે. અગીપણું પ્રાપ્ત કરવાને ઉપાય આત્મા શૂરવીરપણે પિતાના મૂળગુણોના ઉપયોગ કરે–રાખે એ જ છે, એમ તેથી સમજાય છે. આ વાત ગળે ઊતરે તે માટે કામી પુરુષને અને ભોગી, સાંસારિક ધનાથને દાખલ આપે છે. ધન ખાતર માણસ પરદેશ જાય છે, પર્વતને શિખરે ચઢે છે અને સમુદ્રને પેલે પાર જાય છે, તેની પેઠે જેને યેગે પર વિજય કર હોય તે આત્માના મૂળ ગુણમાં રાચે છે, તેમાં મસ્ત બની જાય છે અને ગે પર વિજય પ્રાપ્ત કરે છે. (૫)
વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તુમચો વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજધુવપદ પહિચાણે રે. વીર. ૬
અર્થ–વીરપણું (જે હું આપની પાસે માગતું હતું તે) તે મારા આત્મામાં જ છે અને એ હકીકત મેં આપની ભાષાથી જ જાણે છે. એને આધાર તે મારા ધ્યાન, સમજણ અને વર્ષોલ્લાસ પર છે અને પ્રાણી પિતાના ધ્રુવપદને એ રીતે જ ઓળખે છે. (૬)
પાઠાંતર–શક્તિ” સ્થાને ભીમશી માણેક “શકતિ” છાપે છે. (૬) શબ્દાર્થ –વીરપણું = બહાદુરી, જેરશર, શક્તિવિશેષ. આતમઠાણ = આત્મગુણસ્થાને, ચઢતાં ચઢતાં એ આવે છે, આત્મામાં જ છે. જાણું = પરખ્યું, અનુભવ્યું. તેમચી = તમારી, આપની. વાણે = વાણીએ, વાચાએ, શબ્દોચ્ચારથી. ધ્યાન = ચિંતવન, meditation. વિનાણે = વિજ્ઞાન, જાણવું તે સમજવું તે. શક્તિ = આવડત. પ્રમાણે = માપમાં, તેટલું જ. નિજ = પિતાનું, આત્મિક. ધ્રુવપદ = સ્થિરતા-સ્થાન, મનની સ્થિરતા. પહિચાણ = જાણે, સાધે, પ્રગટ કરે છે. (૬)