________________
૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન
[ ૨૩૧
થતાં દુ:ખને જોઈને રાજી થવું એ કરુણા સાથે પ્રભુમાં એ જ વખતે હોય છે. જડ પુદ્ગળના દુઃખે એ રાજી થાય. પ્રભુને પુગળાને દુઃખ આપવામાં મજા આવે છે અને તે તેમાં રાજી થાય છે. તેએ ઇંદ્રિયના દમનમાં અને પુદ્ગળાને દમવામાં રસ લે છે અને ખુશી થઈ તે વખતે અણીવાળા શસ્રની પેઠે તેને વધારે વધારે દખાવે છે. આ રીતે ભગવાનમાં જીવ ઉપર કરુણા અને પુદ્ગળો તરફ પાણીદાર તીક્ષ્ણ હથિયારપણું એકસાથે જ લભ્ય થઈ શકે છે. આ કરુણા અને તીક્ષ્ણતાથી તદ્ન જુદી જ જાતની ઉદાસીનતા પ્રભુમાં હેાય છે. ઉદાસીનતા એટલે બેદરકારી. આ રીતે જીવ તરફ કરુણા, પુદ્ગળ તરફ તીક્ષ્ણતા અને એ બન્નેથી તન મધ્યસ્થતા એ જ વખતે હોય છે. અનેક પ્રાણીએ કમ કરે છે, કોઇ સાચુ ખાલે, કોઈ જુહુ ખેલે, પૈશુન્યવૃત્તિ રાખે, કોઈ ક્રોધી, અભિમાની કે માયાવી થાય, તે સČના તરફ પ્રભુ ઉદાસીન રહે છે. · એ જાણે અને એનાં કમ જાણે '—એ કરુણાથી તદ્ન જુદી જાતની વૃત્તિ રાખવી તે ઉદાસીનતા છે. આ ત્રણે ચીજો એકસાથે એકીવખતે કેમ હાય ? એ અતિ આશ્ચર્યની વાત છે. આ ત્રિભંગી પ્રભુમાં છે : પ્રભુ કરુણાવત છે, પણ પુગળો તરફ તીક્ષ્ણ છે અને અનેક પાપ કરનારા જીવાને જોઈ તેના તરફ ઉદાસીન રહે છે. આવી પરસ્પરવિરુદ્ધ વાતા પ્રભુમાં આવે છે. એટલે તેઓ આદશ સ્થાનને યાગ્ય છે, એમ જણાવી નવાઈ બતાવી. આવી વિરોધાભાસ યુક્ત ત્રિભંગી ભગવાનમાં એકીસાથે છે, એ બતાવી હવે આવતી ગાથામાં એને વિધ શમાવશે. (૩)
અભયદાન તિમ લક્ષણુ કરુણા, તીક્ષણતા ગુણ ભાવે રે;
પ્રેરણ વિણ્કૃતિ ઉદાસીનતા, ઇમ વિરોધ મતિ નાવે રે. શીતળ ૦ ૪ અ—પ્રાણીને જીવિતવ્યનું દાન આપવું તે કરુણાનું લક્ષણ છે. અને તીક્ષ્ણતા ગુણ અને ભાવમાં વર્તે છે. પ્રેરણા વગર માત્ર સકલ્પથી રહેતી કૃતિ-ક્રિયા તેથી તેમાં ઉદાસીનતા છે. આ રીતે વિરોધબુદ્ધિ કે અભિપ્રાય ન થાય. (૪)
ઢો—સકળ જીવને અભયદાને કરી કમ` મળના ક્ષય, અહિંસક પરિણામે સકળ હિ'સક ભાવ નાશ તે કરુણા જાણવી અને તીક્ષણુતા—અકરાપણું તે ગુણ પ્રગટ થવાપણામાં અક્ષય ભાવે જ સર્વ ગુણાધારપણું; અને પ્રેરણા વિના કરવાપણું એક ઉદાસીનતા.
रागादिषु नृशंसेन सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोच्चैः साम्राज्यं साधितं त्वया ॥
इति वचनात् । —શ્રી વીતરાગ તેંત્ર
પાઠાંતર— લક્ષણ કરુણા ' સ્થાને એક પ્રતમાં ‘ મલવિક્ષય કરુણા ' એવા પાડે છે. ‘ વિણ કૃતિ ' સ્થાને એક પ્રતમાં વિનુ મૃત ’ પાડે છે. ‘ નાવે રે' સ્થાને એક પ્રતમાં ‘નાવૈ રૅ’ પાડે છે. (૪) શબ્દા—અભયદાન = જીવિતવ્યનું આપવું તે. તિમ = તેમ, એ રીતે, ઉપર જણાવ્યા પ્રમાણે, સદરહુ રીતે. લક્ષણ = ચિહ્ન ( ડેફીનીશન ) કરુણા = યા, અહિ ંસા, અભયદાન એ કરુણાલક્ષણ છે. તીક્ષણતા = તીક્ષ્ણતા, અણીદાર હેાવાપણું'. ગુણ ભાવે રે = ગુણ અને ભાવમાં છે. પ્રેરણ = પ્રેરણા, પછવાડેથી ધક્કો મારવો તે. વિષ્ણુ = વિના, વગરની. ઉદાસીનતા = મેદરકારી. મ = એમ, એ રીતે, એ પ્રકારે. વિરાધ = પરસ્પરવિરુદ્ધ જાય તેવી. મતિ = મુદ્ધિ, નિણૅય. નાવે =ન આવે, ન થાય, સર્વે... ગોવાઈ જાય (૪)