________________
૪ : શ્રી અભિન’ન જિન સ્તવન
[ ૧૦૭
૮. અને સુમા ને ઉન્મા` માનવા. ધર્માંના પુરાણા કે નવે સારા હિતવહુ મા હોય તેને ખાટા માર્ગ તરીકે ગણવા. ધમની જેનાથી વૃદ્ધિ થાય તે સુમા; એને ખાટો માનવા. ૯. ક રહિતને ક સહિત માનવા. પ્રભુ રાગદ્વેષ વગરના હોવા છતાં પેાતાના ભક્તને નવાજી નાખશે એમ માનવું અથવા ભગવાન દૈત્યના દાનવના નાશ કરશે એવી માન્યતા સ્વીકારી નિઃકર્માને સકમાં ગણવા.
૧૦. ક`સહિતને ક રર્હુિત માનવા. શત્રુને નાશ કે ભક્તની રક્ષા રાગદ્વેષ વગર બની શકે નહિ. અને રાગદ્વેષ કર્માંસ''ધ વગર અને નહિ, આવા પ્રકારનાં રાગદ્વેષનાં કાય કરનારને ક રહિત માનવા; અને એવી અનેક ખાખતા કરે છે છતાં તેવા ભગવાન અલિપ્ત છે એવી માન્યતા રાખવી.
,
આ દશ પ્રકારની માન્યતા હોય તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. આ દશ પ્રકારમાંથી કોઈપણ પ્રકાર ચાલુ હોય ત્યાં મિથ્યાત્ત્વ હોય, ત્યાં દર્શન ન હોય, ત્યાં સાચું વસ્તુસ્થિતિનું જ્ઞાન ન હોય, ત્યાં સાચું તત્ત્વશ્રદ્ધાન ન હોય, ત્યાં પૃથક્કરણપૂર્વકની સાચી ગવેષણા ન હોય. આ દનમાડુનીય–મિથ્યાત્વદશા સાચા દનને અટકાવે છે. એ દનને પ્રાપ્ત કરવાની વાત આ સ્તવનમાં મુખ્યત્વે કરીને આગળ કરવામાં આવી છે. મતલબ કહેવાની એ છે કે ‘ દન ' શબ્દના અનેક અર્થ છે. તેમાં સાચી સદ્ગુણા અને વિવેકપૂર્વકની શ્રદ્ધાના અર્થાંમાં અત્ર દર્શીન શબ્દ વાપરવામાં આવ્યા છે. છતાં દર્શીન શબ્દમાં કોઈ પણ તત્ત્વજ્ઞાન આવે; તેમાં બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક દર્શીન આવે તેટલા માટે જિનદનને સમિતદન કહેવામાં આવે છે. એમાં શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની પિછાણ અને સ્વીકાર અને અશુદ્ધ દેવ-ગુરુ-ધમ ને ઓળખી એના અસ્વીકાર કરવા એનું નામ સમકિત અથવા સમ્યકત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ દનમેાહનીય ક` પરના કામૂ ઉપર આધાર રાખે છે.
આ સમ્યગ્દર્શનના પ્રકાર ઘણા છે અને તેના પર તસ્થાને વિવેચન થશે. અહીં પ્રસ્તુત વાત એટલી છે કે આ ચેાથા સ્તવનમાં આનંદધન મડ઼ારાજે દશન શબ્દને વારવાર ઉપયેગ કર્યાં છે, તે સામાન્ય ઉપયેગને દાખવતા અને જ્ઞાન ( વિશેષ ઉપયાગ ) પહેલાં થતા ઉપયાગના અર્થાંમાં સમજવાને નથી, પણ દાનમાહનીય ક`ના ક્ષય કે ક્ષચેાપશમથી થતી તત્ત્વચિ અને સહાના અર્થમાં વપરાયેલ છે, એ વાતનું પ્રસ્તાવનારૂપે ધ્યાન ખે'ચવામાં આવ્યું છે. અને સમ્યગ્દન એક વાર ખરાબર થઈ જાય, ને સાચા એધ અંદર એક વાર પણ થઈ જાય અને તત્ત્વરુચિ થઈ જાય તે બેડો પાર થઈ જાય તેમ છે અને વહેલે મેડો પણ આ જન્મ-મરણના ચકરાવાના અંત આવી જાય તેમ છે. તેથી આ દર્શીનને એના વિશાળ અર્થમાં ખૂબ વિસ્તારથી-વિગતથી સમજી લેવાની જરૂર છે.
સમ્યકત્વ ચારે—સમ્યકત્વની પ્રાપ્તિ પહેલાં આ ભયંકર અટવી જેવા અનાદિઅન`ત સ'સારમાં પ્રાણી ભટકયા કરતા હેાય છે, એને બધા પ્રસંગે જ એવા મળે કે એ પરભાવને સ્વભાવ માન્યા કરે, એ રાગ-દ્વેષમય થઈ જાય, એ કષાયાને તાબે થઈ જાય અને પરાધીન થઈ