________________
ષોડશકપ્રકરણ
६/१६ यतनातो न च हिंसा, यस्मादेषैव तन्निवृत्तिफला ।
तदधिकनिवृत्तिभावाद्, विहितमतोऽदुष्टमेतद् ॥६८॥
જિનમંદિરનિર્માણમાં યતના હોવાથી હિંસા નથી. કારણકે તે હિંસા તેનાથી અધિક હિંસાથી અટકાવનાર હોવાથી વાસ્તવમાં હિંસાથી નિવૃત્ત કરાવનાર છે. તેથી જ જિનમંદિરનિર્માણ શાસ્ત્રમાં અદુષ્ટ કહેવાયેલ છે.
– જિન-સ્તુતિ – ९/६ पिण्डक्रियागुणगतैः, गम्भीरैर्विविधवर्णसंयुक्तैः ।
૩નાશયવિશુદ્ધિનનā:, સંવેવાપરાય: પુર્વે: દ્દશા
(ભગવાનની સ્તુતિ) ભગવાનના શરીર-સાધના અને ગુણના વિષયવાળા, ગંભીર અર્થવાળા, વિવિધ શબ્દોવાળા, આશયને શુદ્ધ કરનારા, સંવેગભરપૂર, પવિત્ર... ९/७ पापनिवेदनग|ः, प्रणिधानपुरस्सरैर्विचित्राथैः ।
अस्खलितादिगुणयुतैः, स्तोत्रैश्च महामतिग्रथितैः ॥७०॥
પોતાના પાપનું નિવેદન કરનારા, જુદા જુદા અર્થવાળા, અઅલિત વગેરે શબ્દોચ્ચારના ગુણોપૂર્વક અને એકાગ્રતા બોલાયેલા, ગીતાર્થ મહાપુરુષોએ રચેલા સ્તોત્રોથી (કરવી.)
– લોકોત્તરતત્ત્વ – ५/१३ न्यायात्तं स्वल्पमपि हि, भृत्यानुपरोधतो महादानम् ।
दीनतपस्व्यादौ, गुर्वाज्ञया दानमन्यत्तु ॥७१॥