________________
૬
ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા
~~~~ પચ્ચક્ખાણ ~~~~~
८ / १ अपेक्षा चाविधिश्चैवापरिणामस्तथैव च ।
प्रत्याख्यानस्य विघ्नास्तु, वीर्याभावस्तथाऽपरः ॥२०॥
અપેક્ષા, અવિધિ, અપરિણામ અને ઉત્સાહનો અભાવ - આ બધા પચ્ચક્ખાણ કરવામાં વિઘ્નભૂત છે.
૮/૮
जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भाव - प्रत्याख्यानस्य कारणं ॥ २१ ॥
દ્રવ્યથી લીધેલું (અર્થાત્ વિશુદ્ધ નહીં તેવું) પચ્ચક્ખાણ પણ ‘આ પરમાત્માએ કહ્યું છે' એવી શુભ ભક્તિના કારણે તેની દ્રવ્યતા બાધ્યમાન થઈને ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે.
જ્ઞાન ~
९/ २ विषकण्टकरत्नादौ, बालादिप्रतिभासवत् । વિષયપ્રતિમારૂં સ્વાત્, તન્દ્રેયત્વાદ્યવેમ્ ારા
ઝેર, કાંટા કે રત્નમાં બાળકને થતા જ્ઞાન જેવું, હેયોપાદેયતાના જ્ઞાન વિનાનું વિષયપ્રતિભાસ જ્ઞાન છે. (બાળક ઝેર વગેરેને જુએ છે, પણ તેને હેયરૂપે જાણતો નથી.)
૧/૩ નિરપેક્ષપ્રવૃત્ત્તાવિ-તિ મેતવુવાદ્ભુતમ્ ।
अज्ञानावरणापायं, महाऽपायनिबन्धनम् ॥२३॥