________________
ધર્મબિંદુ
२
धर्मबिन्दुः
ધર્મ
~~~
३
धनदो धनार्थिनां प्रोक्तः, कामिनां सर्वकामदः ।
धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥१॥
ધર્મ જ, ધનના ઇચ્છુકને ધન આપનાર, ઇન્દ્રિયના વિષયોના ઇચ્છુકને સર્વ સામગ્રી આપનાર અને પરંપરાએ મોક્ષનો સાધક કહ્યો છે.
અને શ્રેષ્ઠ
धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम् । हित एकान्ततो धर्मो, धर्म एवामृतं परम् ॥२॥
૧
ધર્મ જ શ્રેષ્ઠ ચિંતામણિ, ઉત્તમ કલ્યાણ, એકાંત હિત અમૃત छे.
यत् किञ्चन शुभं लोके, स्थानं तत् सर्वमेव हि । अनुबन्धगुणोपेतं, धर्मादाप्नोति मानवः ॥३॥
આ જગતમાં જે કાંઈ શુભસ્થાન છે, તે બધું માણસ ધર્મથી જ અનુબંધ સાથે પામે છે.
वचनाद् यदनुष्ठानं, अविरुद्धाद् यथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीर्त्यते ॥४॥