________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા આપાત (કોઈ આવતું હોય) અને સંલોક (કોઈ જોતું હોય) વિનાની, બીજાને પીડા ન કરનાર, સપાટ, પોલાણ વગરની અને થોડા સમય પૂર્વે જ અચિત્ત થયેલી.. ३०१ विस्तीर्णं दूरावगाढं, अनासन्नं बिलोज्झितम् ।
प्राणबीजत्रसत्यक्तं, स्थण्डिलं दशधा मतम् ॥७८॥
મોટી, ઊંડે સુધી અચિત્ત, (ગ્રામાદિથી) બહુ નજીક નહીં તેવી, દર વગરની, ત્રસ જીવો અને બી વગરની એમ ૧૦ ગુણવાળી સ્પંડિલભૂમિ (ગ્રાહ્ય) છે. ३१३ पूर्वोत्तरयोर्न देयं, पृष्ठं यस्मादवर्णवादः स्यात् ।
पवने पृष्ठगतोऽऑसि, स्युना॑णस्य विड्गन्धात् ॥७९॥
પૂર્વ-ઉત્તર દિશામાં પીઠ ન દેવી, કારણકે તેનાથી લોકનિંદા થાય. પવનને પીઠ દેવાથી મળની દુર્ગધના કારણે નાકમાં મસા થાય. ३१४ वर्धिष्णुच्छायायां, संसक्तपुरीषमुत्सृजेत्साधुः ।
तदभावे तूष्णेऽपि, व्युत्सृज्य मुहूर्तकं तिष्ठेत् ॥८०॥
કૃમિ પડતા હોય તો વધતા છાંયડામાં મળવિસર્જન કરે. છાંયડો ન હોય તો તડકામાં કરીને એક મુહૂર્ત ઊભો રહે. (પોતાનો છાંયડો કરે.) ३२८ उपवासिनाऽखिलोपधि-पर्यन्ते चोलपट्टकः प्रेक्ष्यः ।
अन्यैस्तु सर्वप्रथम, एव स पश्चाद्रजोहरणम् ॥८१॥