________________
યતિદિનનૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
११५ नूनमचारित्री मुनिः, अशोधयन् पिण्डवसतिवस्त्रादि । चारित्रे पुनरसति, प्रव्रज्या निष्फला भवति ॥३३॥
૭૧
પિંડ, વસતિ, વસ્ત્ર વગેરેની શુદ્ધિ ન જાળવનાર સાધુ વાસ્તવમાં ચારિત્રધર જ નથી અને ચારિત્ર ન હોય તો દીક્ષા નિષ્ફળ છે.
શય્યાતરપિંડ
११७ अशनाद्याश्चत्वारो, वस्त्र पात्रञ्च कम्बलं सूचि । क्षुरपादप्रोञ्छनके, नखरदनी कर्णशोधनकम् ॥३४॥ અશનાદિ ૪, વસ્ત્ર, પાત્ર, કામળી, સોય, છરી, રજોહરણ, નખ કાપવાનું સાધન, કાન સાફ કરવાનું સાધન... ११८ शय्यातरपिण्डोऽयं, लिङ्गस्थस्योज्झतस्तदवतो वा । चारित्रिणोऽप्यचारित्रिणोऽपि, वर्ज्यो रसायनवत् ॥३५॥
ન
આ બાર વસ્તુ શય્યાતર પિંડ છે. જે સાધુવેશધારી હોય, પછી ભાવચારિત્ર હોય કે ન હોય, તે પોતે શય્યાતરપિંડ લેતો હોય કે નહીં, તેના શય્યાતરનો પિંડ પણ સાધુએ રસાયણની જેમ છોડવો.
११९ प्राभातिकमावश्यकं, अन्यत्र विधीयते यदि सुविहितैः । यदि जाग्रियते च तदा, ग्राह्योऽयं द्वादशविधोऽपि ॥ ३६ ॥