________________
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ५८ सूत्रेऽनधीतीनां, सूत्रगोचरः पौरुषी द्वितीयाऽपि ।
अपवादेऽर्थस्यैव, प्रथमाऽपि गृहीतसूत्राणाम् ॥१७॥
સૂત્ર ન ભણ્યા હોય તેણે બીજી પોરિસી પણ સૂત્રની કરવી. સૂત્ર ભણી લીધા હોય તેને અપવાદે પહેલી પોરિસી પણ અર્થની હોય છે. ६० प्रतिलेखनाक्षणोऽयं, साध्यो यत्नेन लग्नसमय इव ।
अस्मिन् काले स्फिटिते, प्रायश्चित्तं हि कल्याणम् ॥१८॥
પડિલેહણનો આ કાળ, મુહૂર્તના લગ્નસમયની જેમ પ્રયત્નપૂર્વક સાચવવો. આ કાળ વીતી જાય તો કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે છે.
तिष्ठति किमिह भुजङ्गो ?, यत् प्रेक्ष्यते एवमिति विवदमानः । अत्र किल कोऽपि शैक्षो, રેવતી શિક્ષાશ્ચ in૨૬
“શું અહીં સાપ છે ? કે પડિલેહણ કરવાનું ?' એવો વિવાદ કરતા કોઈ નૂતનદીક્ષિતને દેવતાએ પાઠ શીખવાડેલો. ६३ पूर्वभवविहितसम्यग्भावप्रतिलेखनामनुस्मृत्य ।
वल्कलचीरिकुमारो, जडोऽपि जातिस्मृति लेभे ॥२०॥
પૂર્વભવમાં કરેલી સમ્યગુ ભાવપ્રતિલેખના યાદ આવવાથી ભોળા એવા વલ્કલચીરિ પણ જાતિસ્મરણજ્ઞાન પામ્યા.