________________
પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા
પરમાર્થને નહીં જાણનારા શિષ્યો, આભવ-પરભવમાં
અહિતકર આચરીને જે નુકસાન પામે, તે બધાનું કારણ તે ગુરુ
છે.
२२
जिणसासणस्सऽवण्णो, मिअंकधवलस्स जो अ ते दहुं । पावं समायरंतो,
जायइ तप्पच्चओ सो वि ॥९४॥
२७
જૈનશાસનની જે નિંદા થાય, તેનું પણ કારણ તે
તેમના પાપના આચરણને જોઈને ચંદ્ર જેવા ઉજ્જવળ
૫૭
विहिणाणुवत्ति पुण, कहिंचि सेवंति जइ वि पडिसिद्धं । आणाकारि ति गुरु,
न दोसवं होइ सो तह वि ॥ ९५ ॥
ગુરુ છે.
વિધિપૂર્વક અનુવર્તન કરાયેલા શિષ્યો જો કાંઈ શાસ્ત્રવિરુદ્ધ આચરે, તો પણ ગુરુ તો આજ્ઞાપાલક હોવાથી દોષને પામતા નથી.
३१
गीतत्थो कडजोगी, चारित्ती तह य गाहणाकुसलो । अणुवत्तोऽविसाई, बीओ पव्वायणायरिओ ॥ ९६ ॥ અપવાદે જે ગીતાર્થ, કૃતયોગી, ચારિત્રવંત, શીખવાડવામાં કુશળ, અનુવર્તક અને આપત્તિમાં અદીન હોય તે દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ છે.