________________ आलिंगणवट्टि - आलिङ्गनवर्ति (स्त्री.) (શરીરપ્રમાણ તકીયો કે ઓસીકું) ગાર્નિાવિડ્રિયા - માસિકનવર્તિi (.) (શરીર પ્રમાણ તકીયો કે ઓસીકું) आलिंगणिया - आलिङ्गनिका ( स्त्री.) (શરીર પ્રમાણ તકીયો કે ઓસીકું) માર્જિાપુશ્રવર - મનિપુર () (મૃદંગનું મુખસ્થાન) મર્નિપત - ત્રિમ (ઉ.). (શરીરે લેપ કરતો, વિલેપન કરતો). આજના સમયમાં ગરમીથી બચવા માટે જેમ લોકો પંખો, કૂલર કે એ.સી.નો ઉપયોગ કરે છે. તેવી જ રીતે પૂર્વના સમયમાં ગરમીના ઉકળાટથી બચવા માટે શરીરને ઠંડક આપનાર નદીની માટી તેમજ ચંદન વગેરે વનસ્પતિનું વિલેપન કરતાં હતાં. આ વિલેપનો માત્ર ઠંડક જ નહીં પરંતુ શરીરને પુષ્ટ કરનારા પણ હતાં. આજના ઠંડકપ્રસાધનો જેવા આડઅસર કરનારા નહોતાં. आलिंपावंत - आलेपयत् (त्रि.) (લપ કરાવતો, વિલેપન કરાવતો) માનિયન - દિક્ષ (). (આલિવનસ્પતિથી બનેલ ઘર) ત્તિ - મા (2) (1. ચારેય બાજુથી પ્રકાશિત 2. સર્વ તરફથી બળી રહેલ) શાસ્ત્રમાં દસ પ્રકારના સમ્યક્તમાં દિપકસમ્યક્તનું કથન આવે છે. તેની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે આ સમ્યક્ત અભવ્ય જીવને હોય છે. જેવી રીતે પ્રકાશમાન દિપક સર્વત્ર ચારેય બાજુ પ્રકાશ પાથરે છે. પરંતુ તેની પોતાની નીચે અંધારું હોય છે. તેવી રીતે અભવ્યનો આત્મા પોતાની પ્રસિદ્ધિને અર્થે લોકમાં જિનેશ્વર પરમાત્માના ધર્મનો ઉપદેશ આપતો ફરે છે. તેના ઉપદેશના પ્રતાપે કેટલાય જીવો ધર્મ પામે છે. સંયમ અંગીકાર કરે છે અને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જગત આખાને ધર્મ પમાડનાર અભવ્ય પોતે જ અધર્મી રહી જાય છે. અને તે પોતાના આત્માનો ઉદ્ધાર શકતો નથી. * સતત () (ચારેય બાજુથી લિંપાયેલ) શાસ્ત્રમાં આત્મા અનંત જ્ઞાન-દર્શનચારિત્રયુક્ત, અવ્યાબાધ સુખવાળો કહેલો છે. તો પછી અહીં સંસારમાં સતત દુખને શા માટે પામે છે? તેનો જવાબ આપતાં જણાવે છે કે જેવી રીતે તુંબડાનો સ્વભાવ તરવાનો છે. છતાં પણ તેના પર ચારેય બાજુ લિંપાયેલ માટીના કારણે પાણીમાં ડુબી જાય છે. તેવી રીતે અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા પણ અષ્ટકર્મરૂપી માટીથી ચારેય બાજુ લિંપાયેલો હોવાથી પોતાના મૂળસ્વરૂપથી વંચિત રહેલો છે. જે દિવસે આ અષ્ટકર્મના પડલો દૂર થશે. તે દિવસે તેનું સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત કરશે. મનિદ્ધ - અથિ (ઉ.) (લાગેલ, જોડેલ) વૈરાગ્યશતક ગ્રંથમાં કહેલું છે કે “જીવ સતત સુખની પાછળ અને દુખથી દૂર ભાગતો રહે છે. દિવસ-રાત તેને પ્રાપ્ત કરવાનો 363