________________ થ.યુ. મ્રાચાર્ય શ્રી કલાપ્રભસુરીશ્વરજી મ.. [વાળ સમુaથીશ પત્ર | વિ. કલાપ્રભ સૂરિ તરફથી મુનિ શ્રી વૈભવરત્ન વિ. જોગ અનુવંદના પરમાત્માની કૃપાથી આનંદ-મંગલ હો ! અમારે સહુને સાતા-સ્વસ્થતા છે. વિશેષ જણાવવાનું કે પરિપત્ર મળ્યો. શ્રી અભિધાન રાજેન્દ્રકોષના પ્રાકૃત-સંસ્કૃત શબ્દોનો અર્થ - ભાવાર્થ ગુજરાતી ભાષામાં કરવાનો પ્રયાસ પ્રાથમિક અભ્યાસીઓને ઉપયોગી બની રહેશે. 2. 5. આચાર્ચ શ્રી હેમચ0;&શ્વ42જી મ.સા. શૈશ પત્ર અનુવાદ બદલ લાખ લાખ અભિનંદન - ધન્યવાદ વિજય હેમચંદ્રસૂરિ તરફથી આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સૂરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. “અભિધાન રાજેન્દ્રકોપ” નો ગુજરાતી શબ્દાર્થ અનુવાદ કરવામાં આવ્યો છે. તથા તે “શબ્દોના શિખર' નામથી પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તે જાણી આનન્દ- આવા મહાન ઐતિહાસિક કાર્ય કરવા બદલ તમને લાખ લાખ ધન્યવાદ ધરે છે. આ કાર્યના પ્રેરક આ. શ્રી વિજય જયન્તસેન સૂરિજી મ.સા. અને મુનિ શ્રી વૈભવરત્નવિજયજી ઘણા જ અભિનન્દન યોગ્ય છે. પ.પૂ. આચાર્ય શ્રી Sલાપ્રભસાહાન્ટસૂરીશ્વ૨જી મ. સા. અચલ કાચ્છ)શિશ પત્ર હૃતોપાસના વિસ્તાર પામતી રહે “અભિધાન રાજેન્દ્ર કોષ' મહાકાય ગ્રંથનો ગુજરાતી શબ્દાર્થ કોષ સાહિત્યમાનિષિ કવિરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. જયંતસેનસૂરીશ્વરજી મ.સા. મુનિરાજશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. “શબ્દોના શિખર” નામક વિશાલ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છે, જાણી ખૂબજ પ્રમોદ સહ પ્રસન્નતા થયેલ છે. જે ગ્રંથ વિદ્વાનોને - સંશોધકો - સંપાદકોને ખુબજ ઉપયોગી થાશે. એ નિઃશંક છે. મુનીરાજશ્રીની ઋતોપાસના-સાહિત્ય સેવા વિસ્તાર પામતી રહે એ જ શુભકામના પાઠવું છું. - આ. કલાપ્રભસાગરસૂરિ (અચલગચ્છ)