________________ ગાયત () - ગાયતfઈ (ઈ.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ) માતા - માવતર (ર) (1. ઘર, આશ્રયસ્થાન 2. જિનાલય, દેવકુલિકા 3. દેવાલયની બાજુનો નાનો ઓરડો 4, કર્મનું ઉપાદાન કારણ 5. પ્રગટ કરવું, પ્રશ્નનો ખુલાસો કરવો). આયતન એટલે આશ્રયસ્થાન પ્રવચન સારોદ્વારમાં ૧૪૮માં દ્વારની ટીકામાં કહેવું છે કે આયતન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે હોય છે. જિનાલય, દેવકુલિકા, મંદિર કે પછી માણસોને રહેવાનું સ્થાન તે દ્રવ્ય આયતન છે. જ્યારે જ્ઞાન-દર્શન અને ચારિત્રને ધારણ કરનારા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તે ભાવ આયતન છે. आयतणसेवा - आयतनसेवा (स्त्री.) (પ્રથમ શીલનો ભેદ) પંચવિધ આચારનું પાલન કરનાર સાધુ-સાધ્વી તથા બાવ્રતોનું પાલન કરનાર શ્રાવક-શ્રાવિકાની સેવા કરવી તે આયતન સેવા કહેલી છે. જ્ઞાન-દર્શનચારિત્રનું પાલન કરનાર સાધુ વગેરેને ભાવ આયતન કહેલા છે. સંસારવૃદ્ધિના કારણભૂત ઇંટ, પત્થરાદિના બનેલા મકાનોની સેવાનો ત્યાગ કરવો. તથા ચારિત્રનું પાલન કરનારા સાધ્વાદિની સેવારૂપ સંયમમાં સહાયક બનવું તે જ ખરા અર્થમાં આયતન સેવા છે. માવત () તર - માવતર (ઉ.) (અત્યંત દીર્ઘ, ખૂબ લાંબુ) માવેતરંડા - માયત સંસ્થાન (7). (સંસ્થાનનો એક ભેદ, લાકડીની પેઠે દીર્ઘકાર) સ્થાનાંગ સૂત્રમાં આયત એટલે કે દીર્ઘતા પ્રતર, ઘન અને શ્રેણી એમ ત્રણ પ્રકારે કહેલી છે. વળી પાછી આ પ્રત્યેક સમ-વિષમ અને પ્રદેશ એમ ત્રણ ભેદ યુક્ત છે. કેટલીક દીર્ઘતા ગોળાકારમાં હોય છે. કેટલી દીર્ઘતા ઉપરથી સ્થાનને આશ્રયી હોય છે. તો કેટલીક દીર્ઘતા લાકડીની જેમ એક શ્રેણીને આશ્રયીને હોય છે. જગતના પ્રત્યેક પદાર્થના સંસ્થાનની દીર્ઘતા આ વ્યાખ્યાના આધારે જ કરવામાં આવે છે. आयतणसंठाणपरिणय - आयतसंस्थानपरिणत (त्रि.) (આયતસંસ્થાનરૂપે પરિણામ પામેલ) સતત્ત - માત્મg (.) (આત્મસ્વરૂપથી સંતુષ્ટ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર અષ્ટકના તેરમા અષ્ટકમાં કહેલું છે કે માત્મgો મુનિવેઅર્થાત્ ખરા અર્થમાં સાધુ તે જ છે જે બાહ્ય ભોગસુખોથી વિમુખ થઈ ગયો હોય. જેને ક્ષણિક સુખો અંશમાત્ર પણ સ્પર્શતા ન હોય. જેણે આત્માના અનંત જ્ઞાન-દર્શનાદિ સ્વરૂપને જાણેલું હોય. એટલું જ નહીં. તે સતત આત્મસ્વરૂપમાં જ રમણ કરતો હોય. આ સ્વરૂપ જે પણ જીવમાં ઘટતું હોય તે જ ખરા અર્થમાં સાધુ છે. બાકી સાધુ બનવા માટે એકલા વેષની કોઈ જ આવશ્યકતા નથી. ગાયત્ત - ગાયત્ત (ર.). (આધીન, વશ થયેલ) * માયસ્ત (2) (1. ફેંકેલ 2. ક્લેશ પામેલ 3. થાકેલ 4. અથડાયેલ 5. તીર્ણ કરેલ 6. પ્રયત્નવાળું) આ જગતને કર્મની ફિલોસોફી જૈનધર્મએ આપી છે. અને આ કર્મ સિદ્ધાંતને લઇને કેટલાય પુસ્તકો જૈનધર્મમાં લખાયેલા છે. જેને તદન નાસ્તિક કહી શકયા તેવા પશ્ચિમી દેશો પણ આજના કાળમાં કર્મસિદ્ધાંતને માનતા થયા છે. Thesecretનામના પુસ્તકમાં 331