________________ आइतित्थयर - आदितीर्थकर (पुं.) (ઋષભદેવ ભગવાન, પ્રથમ તીર્થકર) आइतित्थयरमंडल - आदितीर्थकरमण्डल (न.) (શ્રેયાંસકુમારે કરાવેલ ઋષભદેવના પાદપીઠ, ઋષભદેવની ચરણપાદુકા) મા - મણિ (શિ.) (અલ્પ પ્રકાશિત, જયાં થોડો જ પ્રકાશ આવતો હોય તેવા સ્થાનાદિ) જે સ્થાન અત્યંત અંધકારમય હોય અથવા જ્યાં અત્યંત અલ્પ પ્રકાશ હોય. અને તેવા સ્થાને રહેલો દાતા સાધુને ભિક્ષા વહોરાવે તો તેવા આહારને ગ્રહણ કરવું સાધુને કલ્પતું નથી. એવી સ્પષ્ટ શાસ્ત્રાજ્ઞા છે. કેમકે તેવો આહાર સચિત્ત થયેલ છે કે અચિત્ત છે. તથા અન્ય બીજા કોઇ દોષોથી દૂષિત છે કે નહીં. તેનો નિર્ણય કરવો સાધુ માટે અશક્ય બની જાય છે. આથી નિર્દોષ જીવનચર્યા જીવનારા સાધુને તે પ્રકારના આહારનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. મા - માતા (ક.) (ગ્રહણ કરનાર, ગ્રાહકો સામાન્યથી દાતા અને ગ્રાહકમાં દાતાને જ ઉત્તમ માનવામાં આવે છે. કેમ કે તે પોતાના ભાગની વસ્તુ પરોપકારાર્થે બીજાને આપે છે. પરંતુ આ નિયમ સર્વત્ર લાગુ પડતો નથી. કારણ કે દાન ગ્રહણ કરનારા સર્વદા ગરીબ, દુઃખી લોકો જ હોય છે એવું હોતું નથી. ક્યારેક ત્રણ લોકના સ્વામી તીર્થંકરો, પંચાચારનું પાલન કરનારા સાધુઓ અને જિનધર્મનું એકમને પાલન કરનારા સાધર્મિકો પણ હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે જે જીવ હળુકર્મી હોય છે. જે નિયમા ભવ્ય જીવ હોય છે. તેવા જ જીવના આંગણે તીર્થંકરાદિ ગ્રાહકનું આગમન થતું હોય છે. અર્થાતુ તેવા દાતા જીવો દાન કરીને તે લોકો પર નહીં કિંતુ પોતાના આત્મા ઉપર જ ઉપકાર કરનાર હોય છે. માફg - વા ( વ્ય) (ગ્રહણ કરીને) માફ દ્ધ - માલિદ્ધ (ત્રિ.) (1. પ્રેરિત 2. તાડન કરેલ 3. સ્પર્શલ ૪.વિંધાયેલ) દ્રૌપદીના એક જ બોલે મહાભારતના યુદ્ધને સજર્યું હતું. શૂર્ણપંખાને લક્ષ્મણે કહેલા કટાક્ષ વચને રામાયણનું મહાયુદ્ધ થયું હતું. આવા તો કેટલાય અનર્થોની પરંપરાનું સર્જન એકાદ કટુ વચનો દ્વારા થયેલું છે. આથી જ પરમાત્મા મહાવીર દેવે સાધુ અને ગૃહસ્થને અનુલક્ષીને કહ્યું છે કે બીજાને અપ્રિય હોય તેવું સત્યવચન પણ બોલવું નહીં. તેવા સમયે અસત્ય બોલવા અસમર્થ હોવ તો મૌન રહેવું પરંતુ કટુ વચન બોલીને મહા અનર્થોને ઉત્તેજન આપવું જોઇએ નહીં. સુભાષિતમાં પણ કહેલું છે કે તીરથી વિધાયલું હૃદય કદાચ ઔષધિથી પુનઃ અખંડિત થઇ જાય છે. પણ કટાક્ષ અને કટુવચનોથી વિંધાયેલું હૃદય કદાપિ પુનઃ સંધાતુ નથી. * મતિ (2) (વ્યાપ્ત, પ્રસરેલ) માફવાળા - વાન (જ.) (ગ્રહણ, સ્વીકૃતિ) માફયાય - વિઇ (થા) f(5) (અપુનબંધક જીવનો પર્યાયવિશેષ) ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેલું છે કે “પ્રાથમિક એવા શૂલધર્મનું પાલન કરનારો લોકોત્તરધર્મ બાહ્ય અપુનબંધક જીવ આદિધાર્મિક છે.” મિથ્યાશાસ્ત્રો અનુસાર ધર્માચારનું પાલન કરતો છતાં પણ તેની આત્મશુદ્ધિ અપુનબંધક અવસ્થાને પામેલી હોય છે. તથા તે 219