________________ अवरराय - अपररात्र (पुं.) (પાછલી રાત) अवरविदेह - अपरविदेह (पुं.) (પશ્ચિમ મહાવિદેહ) જંબૂદ્વીપગત મેરુપર્વતના પશ્ચિમ તરફનો મહાવિદેહક્ષેત્રનો અડધો ભાગ અપરવિદેહ તરીકે ઓળખાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ત્યાં સદા દુષમસુષમનામક ચતુર્થ આરો અને ઉત્તમ ઋદ્ધિ વિદ્યમાન હોય છે. ત્યાંના લોકો સદૈવ સુખી અને સંતોષી હોય છે. અલવિદજૂર - અપરવિવેદફૂટ () (નિષધ પર્વતનું આઠમું અને નીલ પર્વતનું સાતમું શિખર) ગવરસ/મUT -- અપર સામાન્ય (જ.). દ્રવ્યવાદિમાં સામાન્ય વ્યાપીને રહેલ સામાન્ય) ન્યાયની ભાષામાં કહીએ તો દ્રવ્યત્વાદિમાં સામાન્ય નામક પદાર્થ રહેલ છે. તે સામાન્યને વ્યાપીને રહેલ સામાન્ય ગુણધર્મ તે અપરસામાન્ય છે. ઝવરહા - પરથT (અવ્ય) (અન્યથા, બીજી રીતે) અવર -- અપરાજિતા (શ્નો.) (1. મહાવત્સવિજયક્ષેત્રની રાજધાનીયુગલ 2. શંખવિજયની તે નામક રાજધાની) વરદ - અપરાધ (ઉં.). (1. ગુરુના વિનયનું ઉલ્લંઘન કરવું 2. ગુનો, અપરાધ, ભૂલ) શાસ્ત્રમાં લખેલું છે કે ‘વરદેહુ ગુરુ ચરિત્તાં પો દોડ'અર્થાત જીવ જે અપરાધ કે સદ્કાર્ય કરે છે. તેમાં અન્યો તો નિમિત્તમાત્ર હોય છે. બાકી સુધરવું કે બગડવું તો માણસના પોતાના વિચારોને આધીન છે. રંગમાં ભળીને પાણી સ્વરૂપ તો બદલે છે પણ પોતાનો શીતલસ્વભાવ છોડતો નથી. એવરણ - અપરાધર (.) (મોક્ષમાર્ગમાં બાધક અપરાધસ્થાન) ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગ આટલાને અપરાધસ્થાન અર્થાત મોક્ષમાર્ગમાં બાધક કહેલા છે. જે દુર્બુદ્ધિ અને ચારિત્રમાં છીંડા પાડનાર છે તેવા જીવો આવા અપરાધસ્થાનોનું સેવન કરીને પદે પદે વિષાદ અને દુખને પ્રાપ્ત કરે છે. अवराहसल्लयभव - अपराधशल्यप्रभव (त्रि.) (અતિચારરૂપ શલ્યના નિમિત્ત) જેમ નાવમાં પડેલ છિદ્રો નાવડીને ડૂબાડવામાં નિમિત્ત બને છે. તેમ સચિત્તપૃથ્વીનો સંઘટ્ટો, સ્ત્રીસંસર્ગ, આધાકર્મી ગોચરી, અન્યાયપૂર્વકનું ધનોપાર્જનાદિ દોષો અતિચારરૂપી શલ્યોમાં નિમિત્તભૂત છે. જે જીવનનૈયાને ડૂબાડવામાં સહુથી મોટો ભાગ ભજવે છે. વર/દુર - અપમૃત (6) (1. પરાઠુખ 2. પશ્ચિમદિશા તરફ મોં કરીને રહેલ) ગુવંદન ભાષ્યમાં કેવા સમયે ગુરુને વંદન કરવું અને કેવા સમયે ન કરવું તેનું વિવરણ કરવામાં આવ્યું છે. એવા પાંચ સમય છે કે જેમાં ગુરુને વંદન ન કરવા જોઇએ. તેમાંનો એક સમય છે જયારે ગુરુ પરાઠુખ અર્થાત અવળા મુખે બેઠા હોય તે સમયે ગુરુને વંદન કરવા ન જોઇએ.