________________ લખ્યું છે કે સામાન્યથી અલેપનો અર્થ બધે વાલ, ચણાદિ કરેલ છે કિંતુ બ્રહલ્પભાષ્યની વૃત્તિમાં કહેલું છે કે મોયણાની રોટલી, ખાખરા, સત્ત, આટો અલેપમધ્યે લેવો કલ્પ.” નેવઋટ - મત્તે બ્રા (2) (જેનાથી પાત્ર ખરડાય નહિ તેવું દ્રવ્ય) જે આહારમાં સ્નિગ્ધતા હોય, જેનો રસ પાત્રામાં ચોંટી રહે અને ઘણા પ્રયત્ન નીકળે. તેવા આહારને લેપકૃત કહેવાય છે. આયંબિલાદિ તપમાં કે વિગઈત્યાગાદિ અભિગ્રહમાં સાધુએ આવાસ્નિગ્ધ આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમજ જેનાથી પાત્ર ખરડાય નહિ તેવા વાલ, ચણા, ચોખાનું ધોવણાદિ અલેપકત આહારને ગ્રહણ કરવો જોઇએ. મ - અશિયન (ઈ.) (1. લેક્ષારહિત, 2. સિદ્ધ, ચૌદમાં ગુણસ્થાનકવર્તી અયોગિકેવલી) જયાં સુધી દ્રવ્ય કે ભાવમન છે ત્યાં સુધી વેશ્યા છે. અને વેશ્યા છે ત્યાં સુધી સંસાર છે. ચૌદરાજલોકવાર્તા પ્રત્યેક સંસારી પ્રાણી છ લેશ્યામાંની કોઇને કોઇ લેક્ષામાં વર્તતો હોય જ છે. એક માત્ર મુક્તાત્માઓ જ વેશ્યારહિત હોય છે આથી તેમને કર્મ અને સંસારનો અભાવ છે. નોન (3) - મનોજ (9) (અલોક, લોકથી વિપરીત). જે સ્થાનમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો વિદ્યમાન હોય તેને લોક કહેવામાં આવે છે. તેનાથી વિપરીત ક્ષેત્રને અલોક તરીકે ગણાવામાં આવેલ છે. સૂત્રકૃતાંગમાં કહેવું છે કે તે અલોકમાં માત્ર અનંતાકાશાસ્તિકાય જ છે બીજું કાંઈ જ નથી. अलोभया -- अलोभता (स्त्री.) (લોભરહિતપણું, નિલભતા, 32 યોગ્રસંગ્રહમાંનો ૮મો યોગસંગ્રહ) માણસના મનમાં જે કામ, ક્રોધ, મોહ, ઇર્ષ્યાદિ જન્મે છે તે એકમાત્ર લોભના કારણે. આથી જ લોભને સર્વપાપનું મૂળ કહેવામાં આવેલું છે. જે પુરુષ સંતોષી અને નિલભતાનો સ્વામી છે તેનાથી ઇર્ષાદિ દુર્ગુણો સો જોજન દૂર રહે છે. મોત - ઝનોર (ઉ.) (લાલચરહિત, નિલભી) મનોનુપ - અનુપ (ઈ.) (લામ્પત્યરહિત, આહારાદિમાં અલંપટ) મક - મર્દ () (ભીનું, જળસહિત) પાણીથી ભીંજવેલું ચામડું કઠોર હોવા છતાં પણ કુણાશને ધારણ કરે છે. તેમ દયાદિ ઋજુગુણો ગમે તેવા કઠોર અને ક્રૂર હૃદયનાં માનવીને કણો અને લાગણીશીલ બનાવી દે છે. ચિલાતીપુત્ર જેવા આત્માઓ આના પ્રત્યક્ષ ઉદાહરણો છે. (દૂધીનું ફૂલ, વનસ્પતિવિશેષનું પુષ્પો ઝ નૂર - માર્કંજૂર (ઈ.) (એક જાતનિ આર્તવનસ્પતિ, લીલો કચૂરો) 1 - માર્ક () (આદુ) જીવવિચારાદિ ગ્રંથોમાં આદુને અનંતકાય કહેલ હોવાથી તેનો આહાર વજર્ય કહેલ છે. કિંતુ તે આદુ સૂકાઇ ગયા બાદ સુંઠરૂપે