________________ અષ્ટક પ્રકરણના અગિયારમાં અષ્ટકમાં હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે જે જીવ બાહ્યભાવોથી અલિપ્ત છે. તેને તત્ત્વસમાધિની પ્રાપ્તિ થાય છે અને તેનામાં પૂર્ણાનંદવાળી વૃત્તિ સંભવે છે.” કત્રિ (4). (નાવ ચલાવવાનું સાધન, હલેસું) તા - પિત્ર (2) (વીંછીની પૂંછના આકારે જેના પાંદડા છે તેવું વૃક્ષ) નિય - મનોજ (). (અસત્ય, મિથ્યા, જુઠું, ખોટું) વિશેષાવશ્યક ભાષ્યમાં બે પ્રકારે અસત્ય કહેલા છે 1. અભૂતોભાવને અને 2. ભૂતનિકૂવ. “આ જગતના કર્તા ઇશ્વર છે એ પ્રકારનું કથન તે અભૂતોભાવન છે. તથા “આ દુનિયામાં આત્મા જેવી કોઇ વસ્તુ જ નથી” એવું કથન તે ભૂતનિદ્ભવ છે. अलियणिमित्त - अलीकनिमित्त (न.) (અસત્યનું નિમિત્ત) નિગ્રંથ શ્રમણે અસત્ય કથન તેમજ તેના નિમિત્તોનો ત્યાગ કરવો જોઇએ એવી સિદ્ધાંતોક્તિ છે. સંજોગવશાત્ અસત્ય બોલવાનું નિમિત્ત આવી પડે તો પ્રાણના ભોગે પણ જુઠું ન બોલે. તેવા સમયે “મનં સર્વાર્થતાથનમ્'મૌનવ્રતને ધારણ કરી લે કિંતુ ખોટું તો ન જ બોલે. મતિયમ -- સનમ (ઈ.) (સત્યવાદી) નિયવાળ - કનૈવિશ્વન (જ.) (અસત્ય વચન, ખોટું બોલવું) અલીક એટલે અસત્ય ભાષાણ તે પાંચ પ્રકારે કહેલા છે. 1. કન્યાસંબંધિ 2. ગાય સંબંધિ૩, ભૂમિસંબંધિ 4. થાપણસંબંધિ અને 5. ખોટી સાક્ષી સંબંધિ. સંસારમાં રહેનાર શ્રાવકે આ પાંચેય અસત્યનો ત્યાગ કરવો જોઇએ. જાણતાં અજાણતાં અસત્ય બોલાઈ જાય તો અતિચાર લાગે છે. જેનું ગુરુસમીપે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થવું ઘટે. અનુવિg () - અરૂfસન (.) (સ્નિગ્ધ સ્પર્શ છે જેનો તે). ભોગસામગ્રીઓને શાસ્ત્રમાં સ્નિગ્ધસ્પર્શવાળી કહેલી છે. તેનો અનુભવ વ્યક્તિને આકર્ષક અને આનંદદાયક લાગે છે. પુનઃ પુનઃ તેને ભોગવવાની ઇચ્છા કરાવે છે. પણ સબૂર ! પરિણામે તો કિંધાકફળવત્ ઘાતક અને દુખદાયક સ્વભાવવાળી છે. અનુદ્ધ - મનુથ (B). (અલંપટ, લોભરહિત) આઠ આઠ સ્ત્રીઓનું સ્વામીપણું કે નવાણું ક્રોડ સોનૈયાનું અધિપતિપણું પણ ભોગ પ્રત્યે અલંપટ અને વૈરાગ્યવાસિત ચિત્તવાળા જંબૂસવામીને આકર્ષી ન શક્યું. આથી જ તો આખી રાત આઠેય સ્ત્રીઓના મનાવવા છતાં પણ જંબૂસ્વામી ટસના મસ ન થયાં. મત્તે - રે (ગવ્ય) (નીચના સંબોધનમાં વપરાતો શબ્દ) વ - અન્ને (g.) (લેપરહિત, રૂક્ષ) સેનપ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે “અલેપમધ્યે મોયણાની રોટલી અને ખાખરાદિ કહ્યું કે નહિ?” તેનો ઉત્તર આપતા