SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના નથી લેતા તેઓ અનંત ભવોમાં ભટકતા રહીને દુષ્કૃત્યનાયિંપાકફળ જેવા ભેડા પરિણામો ભોગવે છે. માટે ભાવશલ્યનો ત્યાગ કરવો આત્મહિતાવહ કહેવાયો છે. મંત્રી (સ્ત્રી) - અન્ન (1) (ઉદરવર્તી અવયવ, આંતરડું) મંત્- (ત્રી.) (પગનું બંધન વિશેષ, બેડી, સાંકળ) પૂર્વજો દ્વારા આચરાયેલા અને પરંપરાએ આપણા સુધી પહોંચેલા રીતિ-રિવાજો જેવા કે, સહકટુંબપ્રથા, વડીલોની અધીનતા, સ્વજાતિ લગ્નપ્રથા, નીતિમત્તા વગેરે ઉભયલોક હિતકારી આચરણોમાં આજના માણસને બંધનો દેખાય છે. માણસને આ બાહ્યબંધનોમાં વ્યથા થાય છે પરંતુ, મહાવીર પ્રભુએ બતાવેલી આસક્તિ, પરિગ્રહ, કષાયાદિ આંતરિક બંધનોથી પીડા થતી નથી. કર - મન:પુર (ન.). (રાણીવાસ, જનાનખાનું, અન્તઃપુર 2. રાણી) પ્રાચીન સમયમાં રાણીઓને રહેવાના જનાનખાનામાં પરપુરુષનો સંચાર પ્રતિબંધિત હતો. અરે ! ત્યાંના નોકરો પણ વ્યંઢળ હોય તેવા રાખતા હતા. કારણ રાણીઓમાં શીલધર્મનું યથાવતુ પાલન થાય તે હતું. તેનાથી દેશનું સક્ષમ નેતૃત્વ કરી શકે તેવા પરાક્રમી ઉત્તરાધિકારીઓ પાકતા હતા. આજના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો બધું ઊલટું જોવા મળશે. કારણ, હવે શીલધર્મની મહત્તા કરતા દેખાવ મહત્વપૂર્ણ થઈ ગયો છે. (હિંડોળો, હીંચકો, ઝૂલો) કર્મગ્રંથમાં કહેવામાં આવેલા ચતુર્દશ ગુણસ્થાનકોમાં સાતમાં ગુણસ્થાનકને હીંચકા જેવું કહેવામાં આવેલું છે. છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકના અધિકારી શ્રમણ ભગવંતોના ભાવ હીંચકાની જેમ ઉપર નીચે થયે રહેતા હોય છે. જયારે શુભભાવની માત્રા વધે એટલે સાતમાં ગુણસ્થાનકે ચઢે પરંતુ, તેનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી થોડાક જ સમયમાં શુભભાવોમાં વિકલતા આવતાં પુનઃ છઠ્ઠા ગુણસ્થાનકે પરત ફરે છે. અંલોન (3) ગ - 2 (મા) નોન (ન.). (હિંડોળા ખાટ, વૃક્ષશાખાનું ઝૂલણું 2. ઝૂલાથી દુર્ગ ઓળંગવાનો માર્ગ વિશેષ) થ - (ત્રિ.) (આંધળું, નયનરહિત, ચક્ષુવિહિન 2. અજ્ઞાન 3. અંધકાર 4. ભિક્ષુકનો એક ભેદ) ભગવતીસત્ર આદિ આગમોમાં અંધ વિષયક ભેદો વર્ણવ્યા છે. એક જન્મથી અંધ હોય તેને જાત્યબ્ધ કહેવાય છે. બીજો કોઈ કારણથી ચક્ષ રહિત બને છે. પુનઃ દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારના અંધ હોય છે. 1 એકેન્દ્રિયથી ત્રેઇન્દ્રિય પર્વતના જીવો દ્રવ્ય અને ભાવથી અંધ છે જયારે 2 ચતુરિન્દ્રિય જીવો મિથ્યાષ્ટિવાળા હોઈ ભાવથી અંધ કહેવાય છે. પરંતુ શાસ્ત્રકારો તો દ્રવ્યથી નિર્મળ ચક્ષુવાળો અને સહજ વિવેકસંપન્ન હોય તેને જ દષ્ટિસંપન્ન માને છે. બાકી જેને દ્રવ્ય ચક્ષુ હોય પણ વિવેક ચક્ષુ ન હોય તો તેવા બાહ્ય ચક્ષુથી શું મતલબ? # જ (પુ.). (આ% દેશ, જે જગન્નાથથી દક્ષિણ ભાગમાં આવેલો છે, જેની ગણતરી મ્લેચ્છદેશમાં કરાયેલી છે . આશ્વદેશીય જન) अंधकंटइज्ज - अन्धकण्टकीय (न.) (અંધ વ્યક્તિના કાંટાળા માર્ગે જવાની માફક અવિચારી ગમન) (સ્વરૂપની અવલોકશક્તિથી રહિત, આંધળું કરનાર, અંધાપો દેનાર)
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy